બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Garuda Purana when a persons death is near, a person starts experiencing various types of feeling

મોતની આગાહી / આ પાંચ વસ્તુઓ દેખાય તો 1 કલાકમાં થઈ જાય મોત, ગરુડ પુરાણમાં ખાસ ઉલ્લેખ

Kishor

Last Updated: 12:47 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું મોત નજીક હોય ત્યારે માણસને અનેક પ્રકારના ભાસ થવા લાગે છે.

  • ગરુડ પુરાણમાં મોતનું વર્ણન
  • વ્યક્તિની દેહરૂપી દીવાલ પડવાના આરે હોય ત્યારે આવે છે એ પરિવર્તન
  • અગાઉ મોતને ભેટનાર લોકો આવે છે નજર

ધર્મમાં મૃત્યુને પણ મહાન ગણવામા આવ્યું છે. જોકે મોત મામલે લોકોમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. બીજી બાજુ ગરુડ પુરાણમાં મોતનું વર્ણન કરાયું છે અને જ્યારે કોઈ વ્યક્તિની દેહરૂપી દીવાલ પડવાના આરે હોય એટલે કે જ્યારે તે મોતની અત્યત નજીક હોય ત્યારે તેને પોતાની આસપાસ એવા લોકોનો પડછાયો દેખાવા લાગે છે જેનું અગાઉથી જ મોત થઈ ચૂક્યું છે. જે લોકો તેમની પાસે બોલાવતા હોવાનો મરનારને ભાસ થાય છે.

ક્યારેય અચાનક નથી આવતી મોત, ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલા મળે છે આવા  સંકેત, જાણો શું garuda purana death does not come suddenly these signs are  found before death


ત્યારે મોત હોય છે સાવ  નજીક
ગરુડ પુરાણ અનુસાર કોઈ વ્યક્તિનો શ્વાસ છૂટી જવાની તૈયારીમાં હોય ત્યારે એક પ્રકારનો રહસ્યમય દરવાજો દેખાય છે. આ દરવાજામાં પ્રકાશન કિરણો દેખાઇ છે જ્યારે અન્ય દરવાજામાં ભળકે બળતી જ્વાળાઓ નીકળતી દેખાય છે. કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે અને જો આવું કંઈક જોવા મળે તો સંબંધીઓએ સમજી લેવું જોઈએ કે હવે તે વ્યક્તિ તેમને છોડીને જતી રહી છે. 

ત્યારે વ્યક્તિને પડછાયો દેખાતો નથી
જીવનની અંતિમ ક્ષણોમાં વ્યક્તિ યમદૂતને પણ જોવે છે જે વ્યક્તિની આત્માને આ યમદૂત લેવા આવે છે. વ્યક્તિનેની આસપાસ યમના દૂતોની હાજરી અનુભવવા લાગે છે અને તેનું વાતાવરણ નેગેટિવ થવા લાગે ત્યારે તે મોતની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે  છે. વધુમાં અંતિમ ક્ષણોમા પડછાયો પણ સાથ છોડી દે તેવી માન્યતા મુજબ વ્યક્તિનો અંતિમ સમય નજીક આવે છે. પાણી, અરીસા અને ઘી, તેલમાં તેનો પડછાયો દેખાતો નથી. વધુમાં અંતિમ ક્ષણોમાં જીવનભરની કેસટ પણ ક્ષણભરમાં ચડે છે જ્યા તેના ભૂતકાળના સારા અને ખરાબ કાર્યો યાદ આવે છે. જ્યારે છેલ્લી ક્ષણ આવે છે, ત્યારે તે તેના મનમાં દટાયેલી ઇચ્છાઓ તેના પરિવારના સભ્યોને કહેવા માંગે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ