બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ganesh festival 2021 this stotra of ganpati can remove all troubles of life know benefits
ADVERTISEMENT
ગણેશ ચતુર્થીએ અનેક લોકો પોતાની શ્રદ્ધા અનુસાર ગણેશજીને પોતાના ઘરમાં લાવે છે. આ તહેવાર લોકો ધામ ધૂમથી ઉજવે છે. આ સાથે તેમની માન્યતા છે કે વિધ્નહર્તાને ઘરે લાવવાથી તેમની મુશ્કેલીઓનો નાશ થશે અને ફાયદો થશે.
.jpg)
ADVERTISEMENT
આટલા દિવસ સુધી ઉજવી શકાશે તહેવાર
ગણેશજીને ઘરમાં 5, 7 અને 9 દિવસ સુધી રાખી શકાય છે અને પછી તેમનું વિસર્જન કરી દેવામાં આવે છે. આ સમયે ગણેશ ભગવાનની સાચા દિવથી આરાધના કરો તો તમામ સંકટોનો નાશ કરી શકાય છે. આ સમયે જીવનમાં અનેક કષ્ટનો નાશ થઈ જાય છે.
સિદ્ધ સ્તોત્ર છે સંકટનાશક ગણેશ સ્તોત્ર
જાણકારો કહે છે કે ગણપતિના આ સ્તોત્ર સિદ્ધ સ્તોત્ર છે. ગણેશ ઉત્સવ ગણેશની ખાસ પૂજનનો દિવસ છે. તેમાં પાઠ શરૂ કરવો પુણ્યદાયી માનવામાં આવે છે. ધ્યાન રાખો કે કોઈ પણ કામની સિદ્ધિ માટે મનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. તેના વિના કંઈ થઈ શકતું નથી. ગણેશજીનો પાઠ શ્રદ્ધા સાથે સતત 40 દિવસ સુધી કરાય તો મોટા સંકટ ટળે છે. ધ્યાન રાખો કે કોઈ પણ કામની સિદ્ધિ માટે મનમાં શ્રદ્ધા હોવાનું જરૂરી છે. તેના વિના કંઈ કામ શક્ય બનતું નથી. જો તમે રોજ આ પાઠ કરશો તો તમે તેના લાભ જાણી શકશો. નિયમિત વિધિ વિધાનની સાથે પૂજન કરવાથી કષ્ટનો નાશ થાય છે અને જીવન સુખમય બને છે.
ADVERTISEMENT

આવો છે સંકટનાશક ગણેશજીનો સ્તોત્ર
ADVERTISEMENT
प्रणम्य शिरसा देवं गौरी विनायकम्,
भक्तावासं स्मेर नित्यमाय्ः कामार्थसिद्धये.
प्रथमं वक्रतुडं च एकदंत द्वितीयकम्,
तृतियं कृष्णपिंगात्क्षं गजववत्रं चतुर्थकम्.
लंबोदरं पंचम च पष्ठं विकटमेव च,
सप्तमं विघ्नराजेंद्रं धूम्रवर्ण तथाष्टमम्.
नवमं भाल चंद्रं च दशमं तु विनायकम्,
एकादशं गणपतिं द्वादशं तु गजानन्.
द्वादशैतानि नामानि त्रिसंघ्यंयः पठेन्नरः,
न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो.
विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम्,
पुत्रार्थी लभते पुत्रान्मो क्षार्थी लभते गतिम्.
जपेद्णपतिस्तोत्रं षडिभर्मासैः फलं लभते,
संवत्सरेण सिद्धिंच लभते नात्र संशयः.
अष्टभ्यो ब्राह्मणे भ्यश्र्च लिखित्वा फलं लभते,
तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.