બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2 Collection day 24 sunny deol film earn 8 cr on fourth sunday

મનોરંજન / સતત ચોથા રવિવારે 'ગદર 2'એ સર્જ્યો ઇતિહાસ: આંકડો 500 કરોડને પાર, તોડ્યા આ 2 મોટી ફિલ્મોના રેકોર્ડ

Arohi

Last Updated: 09:33 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 Collection: સની દેઓલની ફિલ્મ ગદર 2ને રિલીઝ થયે એક મહિનો થવા આવ્યો છે પરંતુ આ ફિલ્મનો ક્રેઝ હજુ સુધી ઓડિયન્સમાં છે. ફિલ્મે ચોથા રવિવારે પણ ઈતિહાસ રચી દિધો છે.

  • ચોથા રવિવારે 'ગદર 2'એ સર્જ્યો ઇતિહાસ
  • આંકડો 500 કરોડને પાર
  • તોડ્યા આ 2 મોટી ફિલ્મોના રેકોર્ડ

વર્ષ 2001માં આવેલી ફિલ્મ 'ગદર એક પ્રેમ કથા'ના 22 વર્ષ બાદ 'ગદર 2' મોટા પડદા પર 11 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મમાં એક વખત ફરી તારા સિહના પાત્રમાં સની દેઓલ અને સકીનાના પાત્રમાં અમીષા પટેલ જોવા મળ્યા અને આ જોડીએ એક વખત ફરી બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું. 

જોકે 'ગદર-2'ની ટક્કર અક્ષય કુમારની ફિલ્મ 'OMG-2' સાથે હતી પરંતુ સનીની ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પરફોર્મ કર્યુ અને કમાણીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મે ચોથા અઠવાડિયામાં જ શાનદાર કમાણી કરી. 

'ગદર-2'એ રિલીઝના ચોથા દિવસે કેટલા કરોડનો વ્યાપાર કર્યો? 
'ગદર-2'ની સ્ટાર કાસ્ટમાં સની અને અમીષા ઉપરાંત ઉત્કર્ષ શર્મા, મનીષ વાધવા, સિમરત કૌર અને ગૌરવ ચોપડા પણ છે. ફિલ્મ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મ કરી ચુકી છે અને રિલીઝના ચોથા અઠવાડિયામાં પણ આ ફિલ્મે શાનદાર કમાણી કરી છે. 

જ્યાં 'ગદર-2'એ ચોથા શુક્રવારે 5.2 કરોડનું કલેક્શન કર્યું હતું તો ત્યાં જ શનિવારે ફિલ્મે 5.72 કરોડ રૂપિયા કમાયા હતા. ત્યાં જ ફિલ્મે રિલીઝના 24માં દિવસે એટલે કે ચોથા રવિવારે 8.50 કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે ફિલ્મની કુલ કમાણી 501.87 કરોડ રૂપિયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

500 કરોડ ક્લબમાં શામેલ થનાર ત્રીજી ફિલ્મ 
જણાવી દઈએ કે 500 કરોડના નેટ ક્લબમાં એન્ટ્રી કરનાર 'ગદર-2' ત્રીજી ફિલ્મ છે. આ એસએસ રાજામૌલીની બાહુબલી 2 અને શાહરૂખ ખાનની પઠાન બાદ હવે ત્રીજી ફિલ્મ બની છે જેણે 500 કરોડનો આંકડો પાર કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ