બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2 Box Office Collection could be better if there would no clash with omg 2

મનોરંજન / 'ગદર-2'ના કલેક્શનને લઈને કંગનાએ આપ્યું રિએક્શન, કહ્યું- ફિલ્મ આરામથી 70 કરોડ કમાણી કરી શકી હોત જો...

Arohi

Last Updated: 01:37 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 Box Office Collection: કંગના રનૌતે ફિલ્મ 'ગદર-2'ના કલેક્શનને લઈને પ્રતિક્રિયા આપી છે. કંગનાએ જણાવ્યું કે જો ફિલ્મ સોલો રીલિઝ થઈ હોત તો તેણે 70 કરોડની કમાણી કરી હોત.

  • કંગનાએ 'ગદર-2'ના કલેક્શનને લઈને આપી પ્રતિક્રિયા 
  • ફિલ્મના વખાણ કરતા કહ્યું- લોન્ગ લિવ તારા સિંહ 
  • કંગનાએ કહ્યું- જો ફિલ્મ સોલો રિલીઝ થઈ હોત તો....

કંગનાએ સની દેઓલ સ્ટારર ફિલ્મ 'ગદર-2'ના વખાણ કર્યા છે. એક્ટ્રેસે શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં 'ગદર-2'ની સ્ક્રીનિંગના બહાર ઉભેલી ભારે ભીડના વીડિયોઝ શેર કર્યા હતા. તેની સાથે જ કંગનાએ કહ્યું કે જો આ ફિલ્મ સોલો રિલીઝ થઈ હોત તો ઓપનિંગ ડે પર 65થી 70 કરોડ રૂપિયા સુધી કમાણી કરી શકત. 

 

'ગદર-2'ની સાથે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર 'ગદર-2' પણ રિલીઝ થઈ છે. 'ગદર-2'એ ફર્સ્ટ ડે 10.26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્યાં જ 'ગદર-2'એ 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

રિવ્યૂ ખરીદ્યા વગર સારૂ પરફોર્મ
કંગનાએ ફિલ્મના વખાણ કરતા લખ્યું, "ફિલ્મે માફિયા પોલિટિક્સ વગર, રિવ્યૂઝ ખરીદ્યા વગર, ફેક પ્રોપેગેન્ડા વગર, કોર્પોરેટ બુકિંગ વગર બલ્ક ટિકિટ ખરીદવામાં આવી અને કાર્ટૂન લુકિંગ એક્ટર્સ વગર સારૂ પ્રદર્શન કર્યું છે. પ્રોપર મેનલી હીરો અને પ્રોપર માસ કંન્ટેન્ટ. "

લાઈફમાં નેશનલિઝમ પરત લઈને આવી ફિલ્મ 
તેની સાથે કંગનાએ કહ્યું, "ફિલ્મે ફ્રાઈડેએ રિલીઝ થવા છતાં પરફોર્મ સારૂ કર્યું છે. આ લોકોની લાઈફમાં એક્સાઈટમેન્ટ અને નેશનલિઝમ પરત લઈને આવી છે. જો આ 'OMG 2'ની સાથે ક્લેશ ન થઈ હોત તો સરળતાથી 65થી 70 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી શકી હોત."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ