બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2 and Dream Girl 2 Box Office Collection ayushmann khurrana sunny deol

મનોરંજન / ડ્રીમ ગર્લ 2: પૂજાની અદાઓ સામે ફિક્કા પડ્યા ગદર-2ના તારા સિંહ, કમાણીના આંકડાઓમાં પલટાઈ ગઈ બાજી

Arohi

Last Updated: 03:05 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 and Dream Girl 2 Box Office Collection: ગદર-2 રિલીઝ માટે ત્રીજા રવિવારે પણ શાનદાર કમાણી કરી ગઈ છે. તો બીજી તરફ ડ્રીમ ગર્લ-2એ પણ રવિવારે ગ્રોથ લેતા 16 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

  • ગદર-2ની બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી
  • ડ્રીમ ગર્લ-2એ પણ રવિવારે કરી 16 કરોડ રૂપિયાની કમાણી 
  • ડ્રીમ ગર્લ-2 અને ગદર-2ની બોક્સ ઓફિસ પર ટક્કર

ઓગસ્ટ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. એક તરફ ગદર-2 છે જેણે ત્રીજા રવિવારે પણ 17 કરોડની બમ્પર કમાણી કરી છે. તો ત્યાં જ બીજી તરફ પૂજાની અદાઓ પર ફિદા થયેલા લોકોએ આયુષમાન ખુરાનાની ફિલ્મને 40 કરોડને પાર પહોંચાડી દીધી છે. રિપોર્ટ્સની માનીએ તો રવિવારે ગ્રોથ લેતા ડ્રીમ ગર્લ 2એ 16 કરોડ રૂપિયાની બોક્સ ઓફિસ પર કમાણી કરી લીધી છે. 

ડ્રીમ ગર્લ પહેલા વીકેન્ડ પર 40 કરોડને પાર પહોંચી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2એ પહેલા દિવસે 10.69 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે જ ફિલ્મનું કલેક્શન 14.02 કરોડ રહ્યું. રવિવારના આંકડામાં ઉછાળ જોવા મળ્યો અને સેકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર ફિલ્મે ત્રીજા દિવસે 16 કરોડ રૂપિયા બોક્સ ઓફસ પર કમાયા. કુલ મળીને આયુષ્માન ખુરાનાની ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં 40.71 કરોડની કમાણી કરી નાખી છે. સોમવારે ડ્રીમ ગર્લ-2 50 કરોડ કમાણી કરી શકે છે. 

450 કરોડ પહોંચી ગદર-2ની કમાણી 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગદર-2એ રિલીઝના 17માં દિવસે બમ્પર કમાણી કરી છે. રવિવારે 17 કરોડના કલેક્શન બાદ હવે ગદર-2ની ટોટલ કમાણી 456.95 કરોડ થઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર ગદર-2 આ અઠવાડિયે 500 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ