બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / fruit in the world that is prohibited from being taken on flights do you know 2023

જાણવા જેવુ / આ છે દુનિયાનું એકમાત્ર ફળ, જેને ફ્લાઇટમાં લઈ જવા પર છે રોક: ઈન્ડિયન્સનું છે ફેવરેટ

Published By: Vikram Mehta

Last Updated: 03:29 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવાઈ મુસાફરી માટે સામાનના વજન અને હેન્ડબેગના નિયમો વિશે જાણકારી હશે. શું તમને ખબર છે કે, એક ફળ એવું પણ છે, જે લઈને પ્લેનમાં સફર કરી શકાય નહીં.

  • હવાઈ મુસાફરી માટેના નિયમો વિશે જાણકારી હશે
  • ફ્લાઈટમાં નિયમોનું પાલન કરવું જરૂરી
  • આ ફ્રૂટ લઈને હવાઈ મુસાફરી કરી શકાતી નથી

હવાઈ મુસાફરી માટે સામાનના વજન અને હેન્ડબેગના નિયમો વિશે જાણકારી હશે. ખાવા-પીવાની વસ્તુઓ માટે ખાસ બનાવેલા નિયમોની અનેક લોકોને જાણકારી હોતી નથી. ફળ અને ફૂલને લઈ બાબતે પણ આવા જ નિયમો છે.

ફ્લાઈટમાં સફર કરતા સમયે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. પ્લેનમાં અનેક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ફ્લાઈટમાં સફર કરતા સમયે બીડી, સીગારેટ, લાઈટર સહિત અનેક વસ્તુઓ લઈ જવા દેવામાં આવતી નથી. શું તમને ખબર છે કે, એક ફળ એવું પણ છે, જે લઈને પ્લેનમાં સફર કરી શકાય નહીં. 

વધુ વાંચો: વિશ્વના એવાં 5 દેશ, જ્યાં તમને રહેવા માટેના મળે છે લાખો રૂપિયા

પૂજા પાઠ અને અનુષ્ઠાનમાં જરૂરી મનાતું નારિયળને ફ્લાઈટમાં સાથે લઈ જઈ શકતા નથી. ફ્લાઈટમાં સૂકું નારિયેળ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી ફ્લાઈટમાં નારિયેળ લઈને સફર કરી શકાય નહીં. સૂકું નારિયેળ જ્વલનશીલ પદાર્થ હોવાથી તે ફ્લાઈટમાં લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત સાબુત નારિયેળ લઈ જઈ શકાતું નથી, કારણ કે તે સડી જવાની અને ફુગ લાગવાની સંભાવના છે. 

હવાઈ મુસાફરી દરમિયાન રેઝર, બ્લેડ, નેઇલ કટર અને નેઇલ ફાઇલર પણ ચેક ઇન દરમિયાન કેન્સલ કરી દેવામાં આવે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Fruit prohibited in flights coconut flight rule નારિયેળ ફ્લાઈટમાં ફ્રૂટ પર પ્રતિબંધ flight rule

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ