ન્યૂઝ અપડેટ્સ
10 ફોટો ગેલેરી
Last Updated: 04:33 PM, 27 May 2026
1/10
જ્યોતિષ શાસ્ત્ર મુજબ 2 જૂનની રાત્રે 2:25 વાગ્યે ગુરુ ચંદ્ર દ્વારા શાસિત કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ઘટનાનું એક ખાસ બાબત એ છે કે લગભગ 12 વર્ષ બાદ ગુરુ તેની ઉચ્ચ રાશિ કર્કમાં પરત ફરશે. જ્યાં તે 31 ઓક્ટોબર સુધી રહેશે. ગુરુનું આ ગોચર મેષથી મીન સુધીની તમામ રાશિઓને અસર કરશે. પણ 6 રાશિઓ શાનદાર સમય શરુ થશે.
2/10
સૌરમંડળમાં ગુરુને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. તે ધીમી ગતિએ આગળ વધે છે, સામાન્ય રીતે લગભગ એક વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે. આથી જ્યારે પણ ગુરુ રાશિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ લાંબા સમય સુધી ટકી રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ભાગ્ય, જ્ઞાન, લગ્ન, સંતાન, સંપત્તિ, અને ધાર્મિક પ્રયાસોનો કારક માનવામાં આવે છે. જ્યારે ગુરુ કર્ક રાશિમાં રહે છે ત્યારે તેને તેની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે.
ADVERTISEMENT
3/10
4/10
ADVERTISEMENT
5/10
6/10
તમારા લોકો માટે પ્રગતિ અને ઉન્નતિના નવા રસ્તા ખુલશે. વર્ક પ્લેસ પર તમારા સીનીયર અધિકારી તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે અને તમને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે કે નવું પદ આપવામાં આવી શકે છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને ઘણા સમયથી અટવાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થવા લાગશે.
ADVERTISEMENT
7/10
8/10
ADVERTISEMENT
9/10
10/10
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ