ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ફ્રીજ, AC સહિતની આઇટમ્સ સસ્તામાં! જલ્દી કરો, Flipkart સેલનો આજે છેલ્લો દિવસ

ટેક્નોલોજી / ફ્રીજ, AC સહિતની આઇટમ્સ સસ્તામાં! જલ્દી કરો, Flipkart સેલનો આજે છેલ્લો દિવસ

Published By: Nirav Kumar

Last Updated: 11:36 AM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Flipkart પર સેલ ચાલી રહ્યો છે. જેમાં સસ્તા ભાવે સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને AC જેવી વસ્તુ મળી રહ્યું છે. પરંતુ આ સેલ આજે રાત્રે પૂરો થઇ જવાનો છે.

ADVERTISEMENT

ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ આજે રાત્રે પૂરો થવા જઈ રહ્યો છે. સેલ પૂરો થતાની સાથે જ ઓફર્સ, ડીલ્સ અને ડિસ્કાઉન્ટ નહીં મળે. આથી તમે એના પહેલા ત્યાંથી જરૂરી વસ્તુઓ ખરીદી શકો છો. આ સેલમાં તમે ડિસ્કાઉન્ટમાં સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, એસી કે એસેસરીઝ ખરીદી શકો છો. જેમાં બેંક ઓફર્સ પણ ઉપલબ્ધ છે, જે મેક્સીમમ 10% સુધી ઇન્સ્ટન્ટ કેશબેક ઓફર કરી રહ્યું છે. એક્સિસ અને ICICI બેંક કાર્ડના ઉપયોગમાં આ ઇન્સ્ટન્ટ કેશબેક મળશે.

  • સસ્તા ભાવે સ્માર્ટફોન
    Flipkart ના બિગ બિલિયન ડેઝ સેલમાં સ્માર્ટફોન સસ્તા ભાવે મળી રહ્યા છે. જેમાં અનેક સ્માર્ટફોન પર બેંક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. તો અનેક ફોન 30% સુધીની ઓફર્સ સાથે ઓફર કરાઈ રહ્યા છે.
  • આઈફોન પર ઓફર્સ

જો તમે અહીયાંથી આઈફોન ખરીદવા માંગતા હોવ તો ફ્લિપકાર્ટ સેલ અનેક ઓપ્શન આપી રહ્યું છે. આઈફોન 16 અને આઈફોન 16 પ્રો વધુ સારી ડીલ્સ પર મળી રહ્યા છે.  ડીલ્સ અને ઑફર્સ બાદ iPhone 16 Pro 77,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તો iPhone 16  53,999 રૂપિયામાં લિસ્ટેડ છે, જેમાં દરેક ઑફર્સનો સમાવેશ થાય છે.

  • AC પર ઑફર્સ

ફ્લિપકાર્ટ સેલ દરમિયાન તમે AC ડિસ્કાઉન્ટ ભાવે ખરીદી શકો છો. જેમાં AC ની શરૂઆતની કિંમત 19,499 રૂપિયા છે. તમે સેલ દરમિયાન GST ઘટાડાનો પણ લાભ લઈ શકો છો કેમ કે AC પર GST તાજેતરમાં 28%થી ઘટાડીને 18% કરવામાં આવી છે.

વધુ વાંચો : 7000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યું છે સ્માર્ટ TV, ફટાફટ ઓફરનો લાભ લો

  • સ્માર્ટ ટીવી પર ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટના આ સેલમાં સ્માર્ટ ટીવી પર પણ ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. અહીંયા સ્માર્ટ ટીવી સસ્તા ભાવથી લઇ પ્રીમિયમ સેગમેન્ટ સુધીના મળી રહ્યા છે. જેમાં સોની, સેમસંગ અને LG જેવા ઓપ્સનનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cashback Flipkart Sale Big Billion Days Sale

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ