બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:08 PM, 20 February 2025
ભારતીય રિઝર્વ બેંકે (RBI) રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે કારણ કે બેંકિંગ નિયમનકાર દ્વારા રેટ કટ સાયકલની શરૂઆતના રૂપમાં જોવામાં આવ્યો હતો. ત્યાર બાદ એક ખાનગી બેંકે અગાઉથી જ તેના બચત બેંકના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, મોટાભાગની ખાનગી અને સરકારી બેંકો ટૂંક સમયમાં FD પરના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે. બેંકો આ કામ કરે તે પહેલાં તમારી બચતને FDમાં લોક કરવાનો પણ સારો સમય માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આ મુદ્દે નિષ્ણાતો એવી પણ સલાહ આપે છે કે FD માં વધુ પડતા પૈસા રોકવાનું ટાળવુ જોઈએ કારણ કે FD પરની વ્યાજ ઈન્કમ ટેક્સ યોગ્ય છે. અને ઉચ્ચતમ ટેક્સ દાયરામાં આવનાર એટલે કે 30 ટકાને પ્રભાવી રૂપથી FD પર પોતાની વ્યાજ ઈન્કમનો 5 ટકાથી ઓછો મળે છે. જ્યારે 7 ટકા ઓફર કરવામાં આવે છે.
જો તમે તમારા પોર્ટફોલિયોનો એક હિસ્સો એક વર્ષ માટે FDમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો નીચે મુજબની બેંકો વ્યાજ કંઇક આ રીતે આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.