બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LICની જબરદસ્ત સ્કીમ, એક વખત કરો આટલા રૂપિયાનું રોકાણ, દર મહિને આવશે પેન્શન

LIC સરલ પેંશન સ્કીમ / LICની જબરદસ્ત સ્કીમ, એક વખત કરો આટલા રૂપિયાનું રોકાણ, દર મહિને આવશે પેન્શન

Last Updated: 05:34 PM, 20 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LIC ની આ સ્કિમમાં એક વાર કરવું પડશે રોકાણ.જે પછી તમને દરેક મહિને મળશે પેંશન.ચાલો તમને જણાવીએ શું છે આ સ્કીમ અને કેવી રીતે કરવું પડશે રોકાણ ?

લોકો નોકરી કરે કે ધંધો પણ ભવિષ્યનુ વિચારીને સેવિગ્સ કરે છે.કારણ કે તે જ્યારે રિટાયર થાય ત્યારે એમના માટે એક સારી એવી રકમ ભેગી થાય.તેમની વૃદ્ધા અવસ્થામાં બીજા પર નિર્ભર ન રહેવુ પડે.તેને લઇને લોકો અલગ અલગ પેંશન યોજનામાં રોકાણ કરતા હોય છે.જેથી રિટાયમેન્ટ પછી તેમને દરેક મહિને કેટલીક રકમ મળી શકે.જેનાથી તેમનો ખર્ચ નીકળે.

જો તમે પણ પેંશન માટે કોઇ સારી સ્કિમ શોધી રહ્યા હોય તો.LICની આ સ્કીમ તમારા માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે.આ સ્કીમમાં તમારે ફક્ત એક વાર રોકાણ કરવુ પડશે.જે પછી તમને દરેક મહિને પેંશન મળતુ રહેશે.ચાલો જણાવીએ શું છે આ સ્કીમ અને કઇ રીતે કરવુ એમાં રોકાણ.

LICની સરલ પેંશન સ્કીમ

દેશભરમાં પેંશનની અનેક સ્કીમો ચલાવામાં આવી રહી છે.જેમાં રોકાણ કરીને પોતાના માટે પેંશનની વ્યવસ્થા કરી શકાય છે.LICને સારી સ્કીમ લોન્ચ કરી છે.આ યોજનાનુ નામ સરલ પેંશન યોજના છે.આ યોજનામાં તમારે ખાલી એક વાર રોકાણ કરવુ પડશે.જે પછી તમને જિંદગીભર દરેક મહિને પેંશન મળતુ રહેશે.

LIC સરલ પેંશન યોજનીમાં દરેક મહિને 1 હજાર ભરવાના રહેશે .આ કમસેકમ રકમ છે તમે ચાહો તો આમાં વધારે પણ રોકાણ કરી શકો છો.

વધુ વાંચો: VIDEO : સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત ખૂબ દુખી થયો, અક્ષર પટેલની માફી માગી, મેદાનમાં હાથ પછાડ્યો

કોણ કરી શકે છે રોકાણ

LICની સરલ પેંશન યોજનામાં 40 વર્ષથી ઉપરના દરેક ભારતીય આમાં રોકાણ કરી શકે છે.જેમાં નાણા જમા કરવાની ઉંરમ 80 વર્ષ છે.આ યોજનાનો લાભ લેવા માટે www.licindia.in વેબસાઇટ પર જઇને પણ આ યોજનાનો લાભ લઇ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pension Scheme LIC Saral Pension
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ