બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / fish catching with JCB, viral video

જુગાડની જમાવટ / VIDEO : દેશમાં 'નંગ'ની નવાઈ નહીં, જાળ નહીં જેસીબી લઈને ગયો માછલા પકડવાં, શું થયું હશે

Hiralal

Last Updated: 03:43 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર જાળ નહીં જેસીબી લઈને માછલા પકડી રહેલા એક યુવાનનો વીડિયો વાયરલ થતા લોકો હસી હસીને બેવડ વળ્યાં હતા.

  • સોશિયલ મીડિયા પર એક યુવાનનો વીડિયો વાયરલ
  • જેસીબી લઈને માછલા પકડવા ઉપડ્યો
  • જેસીબીની સૂંઢ પાણીમાં નાખી
  • માછલી આવી તો ખરી પણ છટકી ગઈ

આજકાલ લોકો દરેક કામમાં જુગાડ કરી લેતા હોય છે અને યુવાને માછલા પકડવા માટે આવો જ જુગાડ કર્યો અને તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત ધૂમ મચાવતો રહ્યો છે. 

યુવાન જેસીબી વડે પકડવા લાગ્યો માછલી 
લોકો માછલી પકડવા માટે એક પછી એક યુક્તિઓનો ઉપયોગ કરે છે. કેટલાક નેટનો ઉપયોગ કરે છે, તો કેટલાક બંજીનો ઉપયોગ કરે છે. જોકે, એક વ્યક્તિએ માછલી પકડવા માટે જેસીબીનો ઉપયોગ કર્યો હતો. હવે તમે વિચારતા હશો કે જેસીબીનો ઉપયોગ માછલી પકડવા માટે કેવી રીતે કરવો? વીડિયોમાં તમે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ જોઈ શકો છો. કેટલાક લોકો બંસીથી માછીમારી કરી રહ્યા છે, તેથી એક વ્યક્તિ માછલી પકડવા માટે જેસીબી પહોંચ્યો. ગમે તેમ કરીને વ્યક્તિ માછલીને જેસીબીમાં ફસાવે છે, પરંતુ પછી જે થાય છે તે જોઈને તમને પણ નવાઈ લાગશે.

જેસીબીની સૂંઢમાં આવી તો ખરી પણ છટકી ગઈ માછલી
શખ્સે જેસીબીની આગળની સૂંઢને પાણીમા નાખી અને પછી તેને ઉપર બહાર કાઢી લીધી સૂંઢમાં માછલીઓ આવી તો હતી પરંતુ સૂંઢ નમી જતા બધી માછલીઓ પાછી પાણીમાં જતી રહી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ