ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / NRI News / સુરતના સમાચાર / Firing on surat Gujarati couple in america wife dead husband injured
ADVERTISEMENT
ADVERTISEMENT
અમેરિકામાં ફરી ગુજરાતીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. સુરતના ભરથાણાના દંપત્તિ પર હુમલો થયો છે. મેરીલેન્ડમાં ગુજરાતી દંપત્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગોળી વાગતા પત્નીનું મોત થયુ છે. અને પતિ ઘાયલ થયો છે.
અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં બિઝનેસ કરતા હતો. તેઓ છેલ્લા 20 વર્ષથી મોટેલનો બિઝનેશ કરતા હતા. પતિ દિલીપ અને પત્ની ઉષા પોતાની હોટલ પર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને ગોળીબાર કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું છે.
ADVERTISEMENT
ગોળીબાર કરનારા હત્યા કરીને ભાગી છુટ્યા હતા. લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ