બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Film Rocky Aur Rani Kii Prem Kahaani teaser released, Alia and Ranveer's chemistry wins fans' hearts

Teaser Release / 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મનું નું ટીઝર થયું રિલીઝ, આલિયા અને રણવીરની કેમેસ્ટ્રીએ જીતી લીધા ચાહકોના દિલ

Megha

Last Updated: 12:24 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સાથે કરણ જોહર બોલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કરશે.

  • ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ઘણા સમયથી ચર્ચામાં છે 
  • ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે
  • આ ફિલ્મ સાથે બોલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કરશે કરણ જોહર 

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ઘણા સમયથી ચર્ચામાં છે. હાલ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. કરણ જોહરે શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'થી દિગ્દર્શક કારકિર્દીની શરૂઆત કરી હતી. બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક તરીકે કરણ જોહર તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે બોલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. 

ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત આલિયા ભટ્ટ, જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં ઈમોશન, ડ્રામા અને મસાલા જોવા મળ્યું આ સાથે જ  ટીઝર જોઈને તમને ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' યાદ આવી જશે. જો કે ટીઝરમાં એક પણ શબ્દ કે સંવાદ સંભળાતો નથી પણ અરિજિત દ્વારા ગાવામાં આવેલ એક ગીત સાંભળવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ