બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / female train driver was busy in operating mobile phone while driving car, Video Viral of the accident

વાયરલ / 100ની સ્પીડે ટ્રેન ભગાવીને મહિલા ડ્રાઈવર મચેડવા લાગ્યાં મોબાઈલ, સામે આવી બીજી ટ્રેન, કંપાવનારો વીડિયો

Vaidehi

Last Updated: 04:34 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર રશિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા ટ્રેન ડ્રાઈવર મોબાઈલનો ઉપયોગ કરતાં ટ્રેન ચલાવી રહી છે.જુઓ VIDEO

  • રશિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • મહિલા ટ્રેન ચાલક ટ્રેન ચલાવતા સમયે વાપરતી હતી ફોન
  • અન્ય ટ્રેન સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના, જુઓ VIDEO

વાહનચાલકોને વારંવાર ચેતવણી આપવામાં આવતી હોય છે કે ડ્રાઈવિંગ સમયે મોબાઈલ ફોન પર વાત ન કરો અથવા ફોનનો ઉપયોગ ન કરો કારણકે તેમાં અકસ્માતનો ખતરો સૌથી વધારે હોય છે. તેમ છતાં અનેક ડ્રાઈવિંગ કરનારાઓ ફોનનો ઉપયોગ કરે છે અને પોતાના સાથે ટ્રાવેલ કરી રહેલા લોકોનાં જીવને જોખમમાં મૂકે છે.

ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ
ખતરો હોવા છતાં રશિયામાં એક મહિલા ટ્રેન ચાલક ટ્રેન ચલાવતા સમયે ફોનનો ઉપયોગ કરતી નજરે પડી હતી. વીડિયોમાં જોઈ શકો છો કે એક મહિલા ટ્રેન ડ્રાઈવરની આંખો ફોનની સ્ક્રીનમાં ઘુસેલી છે ત્યારે અચાનક ટ્રેન ટ્રેક પર આવી રહેલી બીજી ટ્રેન સાથે અથડાઈ જાય છે. 

મહિલા ડ્રાઈવરનો માંડ બચ્યો જીવ
માહિતી અનુસાર આ વીડિયો 2019નો છે જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ટ્રેન હાઈ સ્પીડમાં દોડતી નજરે પડે છે. ડ્રાઈવર સીટ પર એક મહિલા બેઠી છે. તે ટ્રેન ચલાવવાની સાથે ફોન પણ વાપરી રહી છે. થોડીવારમાં ટ્રેન તે જ લાઈનની બીજી ટ્રેન સાથે અથડાઈ ગઈ. બંને ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે આગળનાં પાર્ટસનાં ડૂચાં થઈ ગયાં હતાં. જો કે યાત્રીકોની સંખ્યા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ નથી થઈ. મહિલા ડ્રાઈવર આ દુર્ઘટનામાં માંડ-માંડ બચી હતી.


Disclaimer: આ વીડિયોની તથ્યતા અંગે VtvGujarati કોઈ જવાબદારી લેતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ