બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / father killed his 14 year old son for watching porn in mobile

હચમચાવતો કિસ્સો / દીકરો મોબાઇલ પર જોતો અશ્લિલ ફિલ્મ, રંગેહાથ ઝડપાતા જ પિતાએ ખેલ પાડી દીધો, મળી લાશ

Arohi

Last Updated: 02:57 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Murder News: મહારાષ્ટ્રમાં એક પિતાએ પોતાના દિકરાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ગટરમાં વહાવી દીધો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.

  • મહારાષ્ટ્રમાં પિતાએ કરી દિકરાની હત્યા
  • કોલ્ડ ડ્રિંકમાં ઝેર આપી કરી હત્યા 
  • હત્યા બાદ ગટરમાં ફેંકી દીધો મૃતદેહ 

મહારાષ્ટ્રના સોલાપુરમાં એક હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ પોતાના 14 વર્ષના દિકરાને ઝેર આપીને તેની હત્યા કરી દીધી છે. દિકરાની હત્યા કર્યા બાદ તેણે પોતાના પુત્રના મૃતદેહને ગટરમાં ફેંકી દીધો. 

વધુ વાંચો: ..નહીંતર ગરમ નાસ્તો કે જમવાનું આપશે કેન્સરને આમંત્રણ, આ આદતને તાત્કાલિક બદલી નાખો

જણાવવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના દિકરાની હત્યા એટલા માટે કરી કારણ કે તે મોબાઈલ પર પોર્ન જોઈ રહ્યો હતો. તેના સાથે જ તે યુવતીઓની પણ છેડતી કરતો હતો. પિતા આ વાતથી નારા જ હતા જેથી તેમણે કોલ્ડ ડ્રિંકમાં ઝેર મિક્સ કરીને તેને પિવડાવી દીધુ. મોત બાદ આરોપી પિતાએ દિકરાના મૃતદેહને ગટરમાં ફેંકી દીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ