ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Video: નેશનલ ટીવી પર સ્વર્ગસ્થ સિદ્ધાર્થને યાદ કરી રડી પડી શહનાઝ, વીડિયો જોઈ ચાહકો ભાવુક

મનોરંજન / Video: નેશનલ ટીવી પર સ્વર્ગસ્થ સિદ્ધાર્થને યાદ કરી રડી પડી શહનાઝ, વીડિયો જોઈ ચાહકો ભાવુક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:25 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shehnaaz Gill: બિગ બોસ 13 માં દર્શકોના દિલ જીતી લેનાર શહેનાઝ ગિલ તાજેતરમાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર ભાવુક થઇ હતી.

ADVERTISEMENT

Shehnaaz Gill: બિગ બોસ 13 માં દર્શકોના દિલ જીતી લેનાર શહેનાઝ ગિલ તાજેતરમાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર ભાવુક થઇ હતી. એક સ્પર્ધકના ઇમોશનલ પરફોર્મસએ સ્વર્ગસ્થ સિદ્ધાર્થ શુક્લાની યાદો તાજી કરી દીધી, જેનાથી અભિનેત્રી આખોમાં આસુ આવી ગયા હતા.

બિગ બોસ 13 માં પોતાના મજાકિયા અને અનોખા અંદાજથી ઘર-ઘરમાં જાણીતી બનેલી શહેનાઝ ગિલ હવે ફિલ્મો દ્વારા ચાહકોના દિલ જીતી રહી છે. બિગ બોસની એક ખાસ વાત સ્વર્ગસ્થ સિદ્ધાર્થ શુક્લા સાથેના તેના સંબંધો હતા, જેના કારણે ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. શહેનાઝ તાજેતરમાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર તેની પંજાબી ફિલ્મ "ઇક્ક કુડી" ના પ્રમોશન માટે આવી હતી, જ્યાં એક સ્પર્ધકના અભિનયથી તેણીને સિદ્ધાર્થની યાદ આવી ગઈ અને તેણી રડી પડી હતી.

નેશનલ ટેલિવિઝન પર શહેનાઝ ગિલ રડી પડી

તાજેતરમાં "ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ" ના એક ટીઝરમાં શહેનાઝ ગિલ રડતી જોવા મળી. જ્યારે એક સ્પર્ધકે ફિલ્મ "બોડીગાર્ડ" નું "તેરી મેરી" ગીત રજૂ કર્યું, ત્યારે તેણીને સિદ્ધાર્થ શુક્લા યાદ આવી. સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બર 2021 ના ​​40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. તેના દુ:ખદ અવસાન પછી શહેનાઝ ઘણીવાર તેના વિશે વાત કરવાનું ટાળતી રહી છે. જોકે તેણે એક વખત ફરાહ ખાન સાથે યુટ્યુબ પર વાતચીતમાં તેમના સંબંધોની ચર્ચા કરી હતી, જ્યાં તેણે સ્વીકાર્યું હતું કે તે સિદ્ધાર્થને લઇ ઘણી પઝેસિવ હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ 'વન નાઈટ સ્ટેન્ડથી પૈસા કમાયા છે બૉલીવુડની જાણીતી અભિનેત્રી, કલાકના ભાવ', ડિટેક્ટિવના ખુલાસાથી હડકંપ

શહેનાઝ સિદ્ધાર્થ વિશે પઝેસિવ હતી

ફરાહ ખાન સાથેની વાતચીતમાં શહેનાઝે સિદ્ધાર્થ પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તેણીએ પોતાને એક પઝેસિવ વ્યક્તિ તરીકે વર્ણવી અને કહ્યું કે તે તેના વિશે ખૂબ જ પઝેસિવ હતી.

બિગ બોસ 13 માં તેમની કેમિસ્ટ્રીએ ચાહકોને આ કપલને સિડનાઝનું ટૈગ આપ્યુ હતું. એ સીજનનો સૌથી ચર્ચિત હિસ્સો તેમનો સંબંધ હતો. જોકે તેમણે ક્યારેય તેમના સંબંધોનું સ્ટેટસ જાહેર કર્યું નહીં, પરંતુ દર્શકો તેમના બંધનથી ખૂબ પ્રભાવિત થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shehnaaz Gill Television Siddharth Shukla

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ