ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'વન નાઈટ સ્ટેન્ડથી પૈસા કમાયા છે બૉલીવુડની જાણીતી અભિનેત્રી, કલાકના ભાવ', ડિટેક્ટિવના ખુલાસાથી હડકંપ
Last Updated: 08:26 PM, 4 November 2025
ADVERTISEMENT
Bollywood Actress Shocking Story: પ્રાઇવેટ ડિટેક્ટીવ તાન્યા પુરીએ એક બોલીવુડ અભિનેત્રી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યુ કે અભિનેત્રી વન-નાઈટ સ્ટેન્ડ દ્વારા પોતાની વૈભવી લાઇફ મેંટેન કરે છે.
ADVERTISEMENT
પ્રાઇવેટ ડિટેક્ટીવ તાન્યા પુરીએ ખુલાસો કર્યો છે કે બોલીવુડની એક પોપુલર અભિનેત્રી વન-નાઈટ સ્ટેન્ડ દ્વારા પૈસા કમાય છે. તાન્યાએ જણાવ્યુ કે અભિનેત્રી અલગ અલગ દેશોમાં રિબિન કાપવા જાય છે. અને હોટલોમાં લોકોને મળે છે. ડિટેક્ટીવનો દાવો હતો કે અભિનેત્રી કલાક અને રાતના હિસાબથી ક્લાઇંટ પાસેથી ચાર્જ વસુલ કરે છે. તેના પાર્ટનરને પણ આ કાળા સત્યની ખબર છે.
સિદ્ધાર્થ કાનને આપવામાં આવેલા એક તાજેતરના ઇન્ટરવ્યુમાં તાન્યા પુરીએ કહ્યું, "એક અભિનેત્રી છે જે છેલ્લા કેટલાક સમયથી ઇંડસ્ટ્રીમાં છે, અને વધુ કામ કરતી નથી. પરંતુ તેની સારી, રેપ્યૂટેડ ઇમેજ છેતે કોઈની સાથે સંકળાયેલી છે, અને તે ફક્ત દેખાડા માટે છે. પડદા પાછળ તે હોટલોમાં લોકોને મળે છે તે એસ્કોર્ટ તરીકે કામ કરે છે.
ADVERTISEMENT

"તે ઘણા લોકો સાથે સંકળાયેલી છે..."
ADVERTISEMENT
તાન્યા પુરીએ અભિનેત્રી વિશે આગળ કહ્યું, "તે લોકોને મળે છે, તે દેખાવ માટે લોકો પાસેથી પૈસા લે છે. પરંતુ પડદા પાછળ ઘણું બધું ચાલી રહ્યું છે. તેનો પાર્ટનર કેસ લઈને અમારી પાસે આવ્યો અને કહ્યું, 'મને શંકા છે કે તે મારી સાથે છેતરપિંડી કરી રહી છે. હવે તે કોઈની સાથે ઇનવોલ્વડ છે.'"
ડિટેક્ટીવએ જણાવ્યુ, "જ્યારે અમે ખરેખર તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું, ત્યારે અમને ખબર પડી કે તે ફક્ત એક વ્યક્તિ સાથે સંકળાયેલી નથી. તે વિવિધ દેશોમાં ઘણા લોકો સાથે ખાસ અપીરિયંસેસ આપે છે. તે જાય છે અને લોકોને મળે છે અને તેમના પર ચાર્જ કરે છે. કારણ કે તે એક ફેન્સી જીવન ઇચ્છે છે. તેથી તે સ્ક્રીન પર અલગ અને પડદા પાછળ અલગ છે."
ADVERTISEMENT
"તેઓ પૈસાના બદલામાં શારીરિક આનંદ આપે છે."
તાન્યા આગળ અભિનેત્રી વિશે કહે છે, "મારો મતલબ છે કે, તે પૈસાના બદલામાં લોકોને શારીરિક આનંદ આપે છે. તે પૈસા લે છે, તે ચાર્જ કરે છે. જ્યારે તેની ટીમ અથવા અન્ય લોકો લોકોને કોન્ટ્રાક્ટ મોકલે છે, ત્યારે તેઓ ઉલ્લેખ કરે છે કે તે એક સ્પેશલ અપીરરેંસ છે.
ADVERTISEMENT

તાન્યા આ દંપતી વિશે જણાવે છે, "તેમણે એ રિલેશનશિપ તોડી નહી. પરંતુ 90ટકા લોકો અમારી પાસે આવે છે તે રિલેશનશિપ તોડતા નથી. કારણ કે તે પૈસા તેમના જીવન માટે મદદરૂપ થાય છે. તેમના વ્યવસાયોને મદદ કરે છે." તેઓ સંયુક્ત વ્યવસાય કરે છે. આ પૈસા તે વ્યવસાયને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 1 કલાક 56 મિનિટની ફિલ્મમાં નથી એકપણ ડાયલોગ, OTT પર રિલીઝ થઈ મુવી
"તે મહિને 10 લોકોને મળે છે..."
તાન્યાએ અભિનેત્રી વિશે આગળ કહ્યું, "તેઓ પરિણીત નથી. તેઓ એકબીજા સાથે સંકળાયેલા હતા. તાન્યાએ કહ્યુ કે તે મહિને 10 લોકોને મળે છે." વન-નાઇટ સ્ટેન્ડના ચાર્જ વિશે વાત કરતા તાન્યાએ કહ્યું, "પૈસા બહુ અલગ-અલગ હોય છે: એક રાત માટે 10 લાખ રૂપિયા, એક રાત માટે 5 લાખ રૂપિયા, એક રાત માટે 20 લાખ રૂપિયા. ડિપેંડ કરે છે કે તમારે શું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT