બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / શાહરૂખ પાપારાઝીને આપી રહ્યો હતો પોઝ, તો આર્યન ખાન પણ બન્યો ફોટોગ્રાફર

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / શાહરૂખ પાપારાઝીને આપી રહ્યો હતો પોઝ, તો આર્યન ખાન પણ બન્યો ફોટોગ્રાફર

Last Updated: 11:35 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shahrukh Khan: આર્યન ખાને ફિલ્મ "ધ બેડસ ઓફ બોલિવૂડ" થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી છે. આ સીરીજમાં આર્યનએ પોતાનો અવાજ પણ આપ્યો છે. શાહરૂખ પાપારાઝીને પોઝ આપી રહ્યો હતો, તો આર્યન ખાન ફોટોગ્રાફર બની ફોટા પાડી રહ્યો હતો.

1/6

photoStories-logo

1. શાહરૂખ પાપારાઝીને આપી રહ્યો હતો પોઝ, તો આર્યન ખાન પણ બન્યો ફોટોગ્રાફર

શાહરૂખ ખાન અને ગૌરી ખાન બંને આર્યન પર અતિ ગર્વ અનુભવે છે. 17 સપ્ટેમ્બરની રાત્રે સીરીજનું એક ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. આર્યન ખાને તેના પિતા શાહરૂખ ખાન સાથે પાપારાઝીના ફોટા દરેક એંગલથી લીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કિંગ ખાન ઓલ ટાઇમ ફેવરિટ લુક

સ્ક્રીનિંગ દરમિયાન કિંગ ખાન ઓલ ટાઇમ ફેવરિટ લુક, બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. હાથ ફ્રેક્ચરને લઇ વધુ મુવમેન્ટ કરી ન હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગૌરી ખાન

ગૌરી ખાને પણ બોડી-હગિંગ બ્લેક ડ્રેસ પહેર્યો હતો, હાઈ હીલ્સ અને ઓપન મેકઅપ, ખુલ્લા વાળ સાથે તેના લુકને પૂર્ણ કર્યો હતો. કાળા જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળતો અબરામ પણ તેની સાથે જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આર્યનના ડેબ્યૂથી ખૂબ

આ દરમિયાન, સુહાના ખાન, થાઇ હાઇ સ્લિટ મસ્ટર્સ બોલડી ફિટેડ ડ્રેસમાં જોવા મળી હતી. તે પણ તેના ભાઈ આર્યનના ડેબ્યૂથી ખૂબ ખુશ દેખાતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શાહરૂખ ખાન સાથે ફોટા

આ દરમિયાન પાપારાઝીએ શાહરૂખ ખાન સાથે ફોટા પાડવાની માંગ કરી, અને શાહરૂખ પાછળ રહ્યો નહીં. તેણે તરત જ પાપારાઝી સાથે પોઝ આપવા માટે પોતાની જગ્યાએ આવી ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મુકેશ અને નીતા અંબાણી પહોચ્યા

પાપારાઝી સાથેના ફોટા બીજા કોઈએ નહીં પણ આર્યન ખાન દ્વારા ક્લિક કરવામાં આવ્યા હતા. મુકેશ અને નીતા અંબાણી પણ આર્યન ખાનને સપોર્ટ કરવા આવ્યા હતા. ઈશા અંબાણીએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aryan Khan Shahrukh Khan Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ