ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ગર્લફ્રેન્ડના બર્થડે પર હૃતિક રોશન બન્યો રોમેન્ટિક, ફોટો શેર કરીને લખ્યું 'my all time favorite'
Last Updated: 10:59 PM, 1 November 2025
ADVERTISEMENT
Bollywood: બોલિૂડના સ્ટાર અભિનેતા ઋતિક રોશનની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સબા આઝાદે 1 નવેમ્બરના તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ પ્રસંગે અભિનેતાએ તેના પર પ્રેમ વરસાવ્યો હતો. સબા સાથે રોમેન્ટિક ફોટા અને વીડિયો શેર કરતા ઋતિક રોશને બર્થ ડે ગર્લ સબા આઝાદ માટે એક પ્રેમભર્યો સંદેશ લખ્યો જેણે ચાહકોના દિલ જીતી લીધા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઋતિક અને સબા હાલમાં અમેરિકામાં સાથે વેકેશન માણી રહ્યા છે. સાથે સમય વિતાવતા તેમના ફોટા શેર કરતા અભિનેતાએ સબા સાથેના તેના સંબંધ વિશે તેને શું ગમે છે તે જણાવ્યુ હતું. તેણે લખ્યું, "હું જે ઇચ્છું છું, જે સ્વપ્ન જોઉં છું, અને જે પણ કરું છું... તમારા માટે સારો જીવનસાથી બનવું. તેમાથી મારી ફેવરીટ વસ્તુ છે. જન્મદિવસની શુભેચ્છાઓ, મારા પ્રેમ."

ADVERTISEMENT
બોયફ્રેન્ડ ઋતિક રોશનની આ પોસ્ટથી સબા આઝાદ પ્રભાવિત થઈ. તેણે કમેટ કરી, "હાય મેરા દિલ." ઘણા યૂજર્સ કપલના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. એક યૂજરએ કમેંટ કરી, "યે બહુત હી દિલ સે નિકલા ખૂબસૂરત મેસેજ હૈ, જો મેને પઢા" બીજાએ લખ્યું, "કપલને સાથે સુખી જીવનની શુભેચ્છા." બીજાએ લખ્યું, "મારું હૃદય પીગળી ગયું."
આ પણ વાંચોઃ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સોનમ બાજવાએ બોલ્ડનેસની તમામ હદ વટાવી, કિલર પોઝ જોઇ ફેન્સ બેકાબુ
ADVERTISEMENT
તમને જણાવી દઇએ ઋતિક રોશન અને સબા આઝાદ ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. મિત્રતાથી પ્રેમમાં બદલાયેલા આ સંબંધમાં બંને એક્ટર્સ ખુશ છે.
સંકળાયેલા મુદ્દાઓ