ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સોનમ બાજવાએ બોલ્ડનેસની તમામ હદ વટાવી, કિલર પોઝ જોઇ ફેન્સ બેકાબુ

photo-story

7 ફોટો ગેલેરી

PHOTOS / ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સોનમ બાજવાએ બોલ્ડનેસની તમામ હદ વટાવી, કિલર પોઝ જોઇ ફેન્સ બેકાબુ

Last Updated: 09:56 PM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sonam Bajwa Photos: "એક દીવાને કી દીવાનિયત" ની જબરદસ્ત સફળતા વચ્ચે અભિનેત્રી સોનમ બાજવાએ ટ્રાંસપેરેંટ ડ્રેસમાં પોતાના ફોટા સાથે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ સિઝલિંગ ફોટા વાયરલ થઈ રહ્યા છે.

1/7

photoStories-logo

1. ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સોનમ બાજવાએ બોલ્ડનેસની તમામ હદ વટાવી, કિલર પોઝ જોઇ ફેન્સ બેકાબુ

Sonam Bajwa Bold Photos: પંજાબી ઇંડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યા પછી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી સોનમ બાજવા હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ "એક દીવાને કી દીવાનીયાત" ની જબરદસ્ત સફળતાનો આનંદ માણી રહી છે. દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કરીને ઇન્ટરનેટ પર ગરમાવો લાવી દીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ટ્રાંસપેરેંટ ડ્રેસમાં તબાહી મચાવી

સોનમ બાજવાના લેટેસ્ટ ફોટા રેડિટ પર શેર કરવામાં આવ્યા છે. આ ફોટામાં તે સફેદ કલરના ટ્રાંસપેરેંટ ડ્રેસમાં જોવા મળે છે. આ ફોટામાં તેનો સિઝલિંગ અવતાર સ્પષ્ટપણે દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પરફેક્ટ લુક

ફોટામાં અભિનેત્રીએ આ બોલ્ડ ડ્રેસને સમાન રંગના મેચિંગ અન્ડરવેર સાથે સુંદર રીતે જોડી છે, જેનાથી તેણીનો લુક પરફેક્ટ બન્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. આ લુકે ચાહકોના દિલ જીતી લીધા

સોનામા બાજવાના લુકે ચાહકોના દિલ જીતી લીધા છે, અને તેઓ સતત અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક તેના પરફેક્ટ ફિગરની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેના ગ્લેમરસ સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કિલર પોઝ ચાહકો મંત્રમુગ્ધ

સોનમ બાજવાએ તેના લુકને સિલ્વર ઇંયરરિંગ્સ સાથે જોડી અને તેના વાળ ખુલ્લા રાખી આકર્ષક લુક બનાવ્યો. આ ફોટામાં અભિનેત્રીએ એક કરતા એક કાતિલ પોઝ આપ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી

સોનમ બાજવા અને હર્ષવર્ધન રાણે અભિનીત ફિલ્મ "એક દીવાને કી દીવાનિયત" 21 ઓક્ટોબર 2025 ના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, અને તેણે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કલેક્શનથી ધમાલ મચાવી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. સોનમ બાજવા બોલીવુડમાં પોતાનું નામ

સોનમ બાજવા પંજાબી ઇંડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે જે બોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. તે તાજેતરમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. તે છેલ્લે "હાઉસફુલ 5" માં જોવા મળી હતી અને ટૂંક સમયમાં "બાગી 4" અને "બોર્ડર 2" માં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sonam Bajwa Sonam Bajwa Photos Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ