બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રહેમરાહે નોકરી લેનાર કર્મચારીઓને મળશે આ મહત્વનો લાભ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગાંધીનગર / રહેમરાહે નોકરી લેનાર કર્મચારીઓને મળશે આ મહત્વનો લાભ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Published By: Hiralal Parmar

Last Updated: 08:28 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે રહેમરાહે નોકરી મેળવલા કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે જે પછી કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ હતી.

ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય હેઠળ, રહેમરાહે નિમણૂક મેળવનાર પાત્ર કર્મચારીઓને જૂની પેન્શન યોજના ઓપીએસનો લાભ મળશે.વર્ગ 3 અને વર્ગ 4ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને OPSનો લાભ મળશે તેવું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી સત્તાવાર ઠરાવમાં જણાવાયું છે.

કેવી રીતે લેવો પેન્શન યોજનાનો લાભ

આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર અધિકારીઓ અને કર્મચારીઓએ OPSનો લાભ મેળવવા ત્રણ માસમાં અરજી કરવાની રહેશે. સરકારના આ નિર્ણયથી હજારો કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીના સમાચાર છે.

વધુ વાંચો : જોર તો જુઓ વરસાદનું! ફસાયેલા લોકોને બચાવવા ગયેલી ટીમ ખુદ ફસાઈ, પછી શું બન્યું?

કોને મળશે પેન્શન યોજનાનો લાભ

સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અનુસાર, 15/06/2004 થી 31/03/2005 સુધીમાં રહેમરાહે નિમણૂક પામેલ હોવા જોઈએ અને તેમની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રહેમરાહે નિમણૂક માટે ફાળવણી કરવામાં આવેલ હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat government cm Bhupendra patel Bhupendra patel

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ