બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake in two time in one day at kutch
ADVERTISEMENT
કચ્છમાં આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે અત્યાર સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
આજરોજ વહેલી સવારે કચ્છમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા નોંધાઇ હતી. દૂધઇથી 8 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
ADVERTISEMENT

જો કે વહેલી સવારે આવેલા ભૂંકપના આંચકા બાદ ફરી એકવાર આંચકો અનુભવાતાં લોકો ઘરમાંથી દોડી આવ્યા હતા. જો કે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો નોંદાયો તેની રિકટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધવામાં આવી હતી.
ADVERTISEMENT
બીજી વખતનો ભૂકંપનો આંચકાનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર દૂર નોંધાયું હતું. આમ કચ્છમાં આજરોજ બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં એક 3 અને બીજો 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT