બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Dunki Box Office Collection shahrukh khan wife gauri khan and abram khan review

મનોરંજન / Dunki Box Office Collection: હિટ કે ફ્લોપ? સામે આવ્યો પ્રથમ રિવ્યૂ, કહ્યું 'ગર્વ કરવા જેવી ફિલ્મ', જાણો ઓપનિંગ ડે કલેક્શન

Arohi

Last Updated: 10:13 AM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dunki Box Office Collection: વર્ષ 2023 શાહરૂખ ખાન માટે અત્યાર સુધીનું સૌથી ખાસ વર્ષ રહ્યું છે. તેમની જવાન, પઠાનને દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. હવે એક્ટર ડંકીથી એક વખત ફરી ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મનો રિવ્યૂ કિંગ ખાનની પત્ની ગૌરી ખાને કર્યો છે.

  • આજે થિએટર્સમાં રિલીઝ થશે ફિલ્મ ડંકી
  • ગૌરી ખાને કર્યો ડંકીનો રિવ્યૂ
  • કહ્યું આ ખૂબ જ ગર્વ કરવા જેવી ફિલ્મ 

રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાન પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. તેમની ફિલ્મ ડંકી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને રિવ્યૂઝ આવવા લાગ્યા છે. એક્સ પર એક યુઝરે શાહરૂખ ખાનને પુછ્યું, "સર ગૌરી મેમને કેવી લાગી ડંકી #AskSRK". શાહરૂખે જવાબ આપતા કહ્યું, તેમણે કહ્યું કે આ ખૂબ જ ગર્વ કરવા જેવી ફિલ્મ છે અને તેમને ફિલ્મની કોમેડી પસંદ આવી. 

અબરામે પણ જોઈ ફિલ્મ 
એક્સ પર એક યુઝરે શાહરૂખ ખાનના પુછ્યું, "અબરામને ફિલ્મ ક્યારે બતાવશો?" એક્ટરે જવાબ આપતા કહ્યું, "અબરામે ફિલ્મ જોઈ છે અને તે ગીતો ગાતો રહે છે. હું શૌચાલય જવા માંગુ છું.!!! ડંકી."

ડંકીમાં શાહરૂખ ખાનની સાથે સાથે બોમન ઈરાની, તાપસી પન્નૂ, વિક્કી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર છે. ફિલ્મ લગભગ 2 કલાક અને 41 મિનિટના રનટાઈમની છે. ડંકીને પહેલી વખત સવારે 5.55 વાગ્યાનો શો મળ્યો છે અને ઘણા દેશોથી ફિલ્મને લઈને રિવ્યૂઝ આવવા લાગ્યા છે. પહેલો શૉમાંથી એક પહેલા ન્યૂઝીલેન્ડમાં થયો અને ત્યાંના એક દર્શકે રાજકુમાર હિરાનીની ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

આવતીકાલે સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારઃ પાર્ટ 1- સીઝફાયર રિલીઝ થવાની છે એવામાં બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર આમને સામને હશે. પ્રભાસની ફિલ્મ સાલારની એડવાન્સ બુકિંગ 18 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે શાહરૂખ ખાનની ડંકીની કમાણી 12 કરોડ રૂપિયાની નજીક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ