બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dungra police of Vapi seized pan masala-gutkha worth more than 90 lakhs

વલસાડ / વાપીના ડુંગરા પોલીસનો સપાટો: 90 લાખથી વધુ કિંમતનો પાન મસાલા-ગુટખાનો જથ્થો ઝડપ્યો, 1ની અટકાયત, 1 વોન્ટેડ

Kishor

Last Updated: 08:42 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાપીના ડુંગરા પોલીસે કરવડમાંથી લાખોની કિંમતનો પાન મસાલા અને ગુટખાનો જથ્થો ઝડપી 1 આરોપીની અટકાયત કરી છે.

  • વલસાડના વાપીના ડુંગરા પોલીસનો સપાટો
  • કરવડમાંથી લાખોની કિંમતનો પાન મસાલા-ગુટખાનો જથ્થો ઝડપ્યો 
  • 90 લાખથી વધુના મુદ્દામાલ સાથે 1 આરોપીની અટકાયત

વલસાડના વાપીના ડુંગરા પોલીસે પાકી બાતમીના આધારે સપાટો બોલાવી દીધો હતો. પોલીસની રેડ દરમિયાન કરવડમાંથી 90 લાખથી વધુનીં કિંમતના પાન મસાલા-ગુટખા સહિતનો જથ્થો જપ્ત કરાયો હતો. જેના આધાર પુરાવા હાજર ન મળતા શંકાસ્પદ જથ્થો ગણી પોલીસે જપ્ત કર્યો હતો. 

Dungra police of Vapi seized pan masala-gutkha worth more than 90 lakhs

90 લાખથી વધુના મુદ્દામાલ સાથે 1 આરોપીની અટકાયત

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી આસિફ નામના ગોડાઉન માલિકે પાન મસાલા-ગુટખાના જથ્થાનો સંગ્રહ કર્યો હતો. આથી પોલીસે દોડી જઇ તપાસ આદરી હતી. જેમાં ગોડાઉનમાં હાજર કર્મચારી પાસેથી આધાર-પુરાવા કે બિલ ન હોવાથી જથ્થો જપ્ત કરાયો હતો. હાલ પોલીસ દ્વારા ગોડાઉન સંચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે પાન મસાલા-ગુટખાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઇ જવાનો હતો એ સહિતની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ