બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dudhsagar Dairy increased the price of fat by Rs

મહત્વનો નિર્ણય / દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો, દૂધ ઉત્પાદકોને થશે કરોડોનો ફાયદો

Vishal Khamar

Last Updated: 03:08 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા જીલ્લાના પશુ પાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. દૂધાસાગર ડેરીએ ફેટનાં ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે.

ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ ફેટનાં ભાવમાં વધારો કર્યો છે. દૂધનાં ફેટનાં ભાવમાં પ્રતિકિલોએ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો કરાતા ફેટનો ભાવ પ્રતિકિલોએ રુા. 820 થયો હતો. ત્યારે આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે. 

ગત જુલાઈ માસમાં પશુપાલકો માટે ફેટમાં વધારો જાહેર કરાયો હતો
મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં દૂધસાગર ડેરીએ  એપ્રિલ મહિનો શરુ થાય તે પહેલા જ પશુપાલકોને મોટી ભેટ આપી છે. ત્યારે ગત જુલાઈ માસમાં જ દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટ દીઠ 10 રુપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યાકે એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકો માટે રુા. 10 નો વધારો જાહેર કરતા હવે પશુ પાલકોને પ્રતિકિલો રુ. 820 નો ભાવ મળશે. 

વધુ વાંચોઃ પદ્મિનીબાએ કહ્યું 'સમાજે જયરાજભાઇને એવો કોઇ હક નથી આપેલો કે...', પરષોત્તમ રૂપાલાના વિવાદ બાદ હવે ક્ષત્રિય સમાજમાં જ મતમતાંતર?

13 મી વખત પશુપાલકોને દૂધનાં ભાવમાં વધારો
દૂધ સાગર ડેરીએ દૂધનાં ભાવમાં રુ. 10 નો વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રુપિયાનો ફાયદો  થશે. અશોક ચૌધરીનાં ત્રણ વર્ષનાં શાસનમાં 13 મી વખત પશુપાલકોને દૂધનાં ભાવમાં વધારો આપવામાં આવ્યો છે. ત્યારે અશોક ચૌધરી ડેરીનાં ચેરમેન બન્યા ત્યારે દૂધનાં ભાવ રુ. 650 હતા. જે તબક્કાવાર વધારીને 820 કરાયા છે. અશોક ચૌધરીનાં ત્રણ વર્ષનાં સમયમાં દૂધનાં ભાવમાં રુ. 170 નો વધારો થયો છે. ચેરમેન અશોક ચૌધરીનાં સમયગાળા દરમ્યાન દૂધનાં ભાવમાં રુ. 170નો વધારો થવાનાં કારણે વાર્ષિક 725 કરોડ રુપિયા વધારાનાં દૂધ ઉત્પાદકોને મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ