બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / After the Purushottam Rupala controversy now there is disagreement in the Kshatriya community?

લોકસભા ચૂંટણી 2024 / પદ્મિનીબાએ કહ્યું 'સમાજે જયરાજભાઇને એવો કોઇ હક નથી આપેલો કે...', પરષોત્તમ રૂપાલાના વિવાદ બાદ હવે ક્ષત્રિય સમાજમાં જ મતમતાંતર?

Vishal Khamar

Last Updated: 03:16 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજમાં મતમતાંતર જોવા મળી રહ્યો છે. કરણી સેનાનાં મહિલા અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે, ગઈકાલે જે સંમેલન મળ્યું તે રાજકીય સંમેલન હતું. અમે રુપાલાને માફ કર્યા નથી.

પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજમાં મતમતાંતર જોવા મળી રહ્યો છે. કરણી સેનાનાં મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અંગે નિર્ણય કરનારા જયરાજસિંહ કોણ છે? ગઈકાલે જે સંમેલન મળ્યું તે રાજકીય સંમેલન હતું. રુપાલાની ટિકિટ રદ્દ કરવામા આવે તેવી અમારી માંગ છે. જયરાજસિંહ સમાજનાં નિર્ણય ન લઈ શકે. અમે રુપાલાને માફ નથી કર્યા. અમારો વિરોધ ચાલુ રહેશે. 

પદ્મિનીબા વાળા (અધ્યક્ષ, મહિલા કરણી સેના)

રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્યઃ પદ્મિનીબા વાળા (અધ્યક્ષ, મહિલા કરણી સેના)
આ બાબતે કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, ગોંડલમાં જે બેઠક મળી હતી. તે રાજકીય લેવલે મળી હતી. અને અમારુ સ્ટેન્ડ એક જ રહેશે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ કરો. અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કેમ કે અમને એવી આશા કહી કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજનાં દીકરા છે તો બેઠકમાં કંઈકને કંઈક અમારી ફેવરમાં આવશે. અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો. ક્ષત્રિય સમાજની એક માંગ પુરી કરી નથી શકતા. રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્ય છે.  અમે માફી દેવી જરૂરી છે પરંતું અમે માફી નહી સજા જ આપીશું.  અને સજાએ છે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ થાય. 

વધુ વાંચોઃ હું ભાજપના તમામ પદેથી રાજીનામું આપું છું', પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે રાજ શેખાવતના પાર્ટીને 'રામ-રામ'

ગઈકાલે અમારા સમાજની મહિલાઓને અટકાયત કેમ કરાઈ તે સવાલઃ ક્ષત્રિય સમાજ
આ બાબતે ક્ષત્રિય સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાની માફી બાદ પણ રાજપૂત સમાજનો વિરોધ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકોટમાં રોષ વ્યક્ત કર્યો હતો. ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે, પરુષોત્તમ રુપાલાને માફી નહી મળે. પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ કરાય તે જ અમારા માટે ન્યાય છે. ગઈકાલે અમારા સમાજની મહિલાઓની અટકાયત કેમ કરાઈ તે મોટો સવાલ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ