બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / અમદાવાદમાં 'જમાલ કુડુ' સ્પામાં બર્થ ડે સેલિબ્રેશન, છોકરીઓનો દારૂ વિથ ડાન્સનો વીડિયો વાયરલ

દારુની મહેફિલ / અમદાવાદમાં 'જમાલ કુડુ' સ્પામાં બર્થ ડે સેલિબ્રેશન, છોકરીઓનો દારૂ વિથ ડાન્સનો વીડિયો વાયરલ

Last Updated: 05:35 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોમાં યુવક યુવતીઓ ફિલ્મી ગીત પર ડાન્સ કરી રહ્યા છે.. સ્પામાં જન્મદિવસની ઉજવણી નિમિતે દારુની પાર્ટી યોજાઇ હોવાનું વીડિયો જોઇ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

આજકાલ યુવક-યુવતીઓમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂ પીવાનું દુષણ વધી રહ્યું છે.. રાજ્યમાં દારુબંધી હોવા છતા અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં યુવક-યુવતીઓ પાર્ટીની ઉજવણીમાં શરાબ પીધેલા પકડાય છે.

અમદાવાદમાં દારૂની મહેફીલ માણતા યુવક અને યુવતીઓને વીડિયો વાઈરલ થયો છે. વીડિયો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એક સ્પાનો છે.. વીડિયોમાં યુવક યુવતીઓ ફિલ્મી ગીત પર ડાન્સ કરી રહ્યા છે.. સ્પામાં જન્મદિવસની ઉજવણી નિમિતે દારુની પાર્ટી યોજાઇ હોવાનું વીડિયો જોઇ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે..

આ પણ વાંચોઃ ઓનલાઇન પાર્સલમાં બ્લાસ્ટ થતા સાબરકાંઠામાં 2ના મોત, 3 ઘાયલ

વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક-યુવતીઓ દારુના નશામાં બેફામ ઝુમી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ તેને લઇને ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ