બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા મોબાઈલ પર દેખાશે કોલ કરનારાનું નામ, TRAIએ ટેલોકોમ કંપનીને આપ્યો આદેશ, ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ

તમારા કામનું / તમારા મોબાઈલ પર દેખાશે કોલ કરનારાનું નામ, TRAIએ ટેલોકોમ કંપનીને આપ્યો આદેશ, ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ

Last Updated: 05:18 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Truecaller એપ ઇન્સ્ટોલ કર્યા પછી, તે તમારી પાસેથી ઘણી પરવાનગીઓ માંગે છે, જેથી પર્સનલ ડિટેલ્સ લીક ​​થવાનો ડર રહે છે

અત્યાર સુધી મોબાઈલ યુઝર્સ થર્ડ પાર્ટી એપ Truecallerની મદદથી કોલરની માહિતી મેળવતા હતા. જેમાં મોબાઈલ યુઝરનો ડેટા લીક થવાનું જોખમ રહેલું છે. કારણ કે Truecaller એપ ઇન્સ્ટોલ કર્યા પછી, તે તમારી પાસેથી ઘણી પરવાનગીઓ માંગે છે, જેમાં તમારા મોબાઇલમાં સેવ કરેલા કોન્ટેક્ટ્સ, મેસેજ અને ફોટો જેવી માહિતીનો સમાવેશ થાય છે.

TRAIએ દેશભરની ટેલિકોમ કંપનીઓને આપ્યો આદેશ

જો તમારા સ્માર્ટફોનમાં કોઈનો નંબર સેવ નથી અને તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, તો તમારા મગજમાં પહેલો સવાલ એ આવે છે કે કોલ કરનાર કોણ હોઈ શકે. જો તમારી સાથે આવું વારંવાર થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ દેશભરની ટેલિકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન લાગુ કરવાનો આદેશ આપ્યો છે, એટલે જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા ફોન પર કૉલ કરે છે તમારા ફોનની સ્ક્રીન પર તેનું નામ દેખાશે, તેના માટે ટ્રુ કોલર કે પછી બીજી કોઇ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ નહીં કરવી પડે.

આ પણ વાંચોઃ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામમાંથી ડિલીટ કરેલા મેસેજ પણ વાંચી શકાશે, ટ્રાય કરો આ ટ્રિક્સ

અગાઉ, સ્માર્ટફોન વપરાશકર્તાઓ તેમના ફોન પર અજાણ્યા કૉલ્સ વિશે માહિતી મેળવવા માટે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતા હતા, જેમાં ઘણા વપરાશકર્તાઓ ટ્રુ કોલરનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે થર્ડ પાર્ટી એપ્સ તેમની સુવિધાઓ પ્રદાન કરવા માટે ઇન્સ્ટોલેશન સમયે ઘણી બધી પરવાનગી માંગે છે, જેમાં સંપર્ક વિગતો, ફોન ગેલેરી, સ્પીકર, કેમેરા અને કોલ હિસ્ટ્રી વિશેની માહિતી શામેલ છે. જો તમે આ બધાને પરમિશન નહીં આપો તો આ થર્ડ પાર્ટી એપ્સ કામ કરતી નથી અને જો તમે પરમિશન આપો તો તમારી પર્સનલ ડિટેલ્સ લીક ​​થવાનો ડર છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ