બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / બૃજભૂષણ શરણ સિંહની ટિકિટ કપાઈ, પુત્રને અપાઈ, રાયબરેલીથી ભાજપના ઉમેદવાર જાહેર

ભાજપની 17મી યાદી / બૃજભૂષણ શરણ સિંહની ટિકિટ કપાઈ, પુત્રને અપાઈ, રાયબરેલીથી ભાજપના ઉમેદવાર જાહેર

Last Updated: 05:04 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા પહેલવાનોના યૌન શૌષણના આરોપી બૃજભૂષણ શરણ સિંહની લોકસભા ટિકિટ કપાઈ છે.

ભાજપે લોકસભા ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી છે. યુપીની હાઈ પ્રોફાઈલ રાયબરેલી સીટ અને કેસરગંજના પત્તા ખુલી ગયાં છે. ભાજપે રાયબરેલી બેઠક પર દિનેશ પ્રતાપ સિંહ અને કેસરગંજ બેઠક પર બૃજભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણને ટિકિટ આપી છે. કેસરગંજ બેઠક પર હાલ બૃજભૂષણ શરણ સિંહ સાંસદ છે જેમની પર મહિલા પહેલવાનોએ યૌન શૌષણના આરોપ લગાવ્યાં હતા. મહિલા પહેલવાન યૌન શૌષણને કારણે તેમને ટિકિટ કપાઈ છે.

કોણ છે દિનેશ પ્રતાપ સિંહ

દિનેશ પ્રતાપ સિંહ યુપીની યોગી સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેઓ ભાજપના કદ્દાવર નેતા છે. ગત લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે દિનેશ પ્રતાપ સિંહને ઉતાર્યાં હતા પરંતુ સોનિયા ગાંધી સામે તેમનો પરાજય થયો હતો.

કોણ છે કરણ ભૂષણ સિંહ

ભાજપે કૈસરગંજ બેઠક પરથી પોતાના વર્તમાન સાંસદ બૃજભૂષણ સિંહની ટિકિટ કાપી છે અને તેને બદલે તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને ટિકિટ આપી છે. 13 ડિસેમ્બર 1990ના રોજ જન્મેલા કરણ ભૂષણ એક પુત્રી અને એક પુત્રના પિતા છે. તે ડબલ ટ્રેપ શૂટિંગના નેશનલ પ્લેયર રહી ચૂક્યાં છે. કરણ ભૂષણે ડો.રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાંથી બીબીએ અને એલએલબીની ડિગ્રી મેળવી છે. તેણે ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા પણ કર્યું છે. હાલ તેઓ ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ છે. તેઓ કોઓપરેટિવ વિલેજ ડેવલપમેન્ટ બેંક (નવાબગંજ, ગોંડા)ના ચેરમેન પણ છે. આ તેમની પ્રથમ ચૂંટણી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ