બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / સ્પોર્ટસ / Cricket / પંજાબ સામેની હાર બાદ સમીકરણો બદલાયા, CSK હવે આવી રીતે આવી શકે પ્લે ઓફમાં

IPL 2024 / પંજાબ સામેની હાર બાદ સમીકરણો બદલાયા, CSK હવે આવી રીતે આવી શકે પ્લે ઓફમાં

Last Updated: 05:45 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ સામે ચેન્નઈની હાર થતા હવે તેનું પ્લે ઓફમાં સામેલ થવુ મુશ્કેલ બની શકે છે. અહીંયા તમને જણાવીશું કે CSKને પ્લે ઓફમાં કેવી રીતે પોતાની જગ્યા બનાવી શકે છે.

IPL 2024માં પંજાબ સામે ચેન્નઈની હાર બાદ પોઈન્ટ ટેબલના સમિકરણો બદલાઈ ગયા છે. ચેન્નઈની ટીમ મેચ હારતા તેનું હવે ક્વોલિફાઈ કરવું મુશ્કેલ બની શકે છે. ચેન્નઈની ટીમનો પાંચ મેચમાં પરાજય અને પાંચ મેચમાં વિજય થયો છે. તે અત્યારે 10 પોઈન્ટ સાથે ચોથા નંબરે છે પરંતુ આગામી સમયમાં તેની મુશ્કેલી વધી શકે છે. આપણે અહીંયા જાણવાનો પ્રયાસ કરીશું કે CSK આ સીઝનમાં સેમીફાયનલ પોતાની જગ્યા કેવી રીતે સુનિશ્ચિત કરી શકે છે.

પ્લે ઓફમાં આવવા જોઇએ મિનિમમ 16 પોઇન્ટ

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને પ્લે ઓફમાં આવવુ હોય તો તેને મિનિમમ 16 પોઈન્ટની જોઈયે. ચેન્નઈની ટીમને હજુ ચાર મેચ રમવાની બાકી છે. જો ચેન્નઈ તેની આ ચારમાંથી ત્રણ મેચ જીતે છે તો પ્લે ઓફમાં તેની ટીમ સામેલ થઈ શકે છે. જો તે આ ચારમાંથી બે મેચ હારી જાય છે તો ચેન્નઈને બીજી ટીમના પર્ફોમન્સ પર નિર્ભર રહેવુ પડશે. CSKની ટીમને તેની આગામી ચાર મેચો પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને બેંગલોર સામે રમવાની છે.

કઇ ટીમો ચેન્નાઇને નડી શકે છે ?

જો ચેન્નઈ તેની ચારેય મેચ જીતી જાય છે તો તે પ્લે ઓફમાં પહોંચી જશે. ચેન્નઈની ટીમને પ્લે ઓફમાં પહોંચતા હૈદરાબાદ અને લખનઉની ટીમનું સારુ પર્ફોર્મન્સ નડી શકે છે. કેમ કે લખનઉની ટીમ 10માંથી 6 મેચ જીતીને ત્રીજા નંબરે છે ત્યારે SRHની ટીમ 9 મેચમાં પાંચ વિજય સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબરે છે.

આ IPLમાં રાજસ્થાન અને KKRની ટીમનું પ્લે ઓફમાં સામેલ થવુ લગભગ નક્કી છે. RRની ટીમ 8 મેચમાં વિજય સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે છે તો KKRની ટીમ 9 મેચમાં 12 પોઈન્ટ સાથે બીજા નંબરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ