બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Don make these mistakes while reciting Durga Saptashati

ચૈત્રી નવરાત્રી / દુર્ગા સપ્તશતીના પાઠ કરતી વખતે આ ભૂલો ન કરો, જાણો પૂર્ણ ફળ મેળવવા માટેના નિયમો

Published By: Ajit Jadeja

Last Updated: 09:01 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રીમાં માતા દુર્ગાનો સપ્તશતી પાઠ કરવાનો મહિમા છે. પરંતુ આ પાઠમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં ન આવે તો તેના ફળ નથી મળતા.

ચૈત્રી નવરાત્રીની શરુઆત થઈ ચૂકી છે, આ નોરતા 17 એપ્રિલ સુધી ચાલશે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર આ નવરાત્રીમાં દરરોજ દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી આપણા જીવનના તમામ સંકટો દૂર થાય છે. સપ્તશતીના પાઠ કરવાથી સમૃદ્ધિ પણ આવે છે. પરંતુ આ પાઠ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ નિયમ મુજબ સપ્તશતીના પાઠ કરવામાં આવે તો તેનુ પૂર્ણ ફળ મળે છે. જે નિયમો નીચે મુજબના છે.

 આ રહ્યા રહ્યા પાઠના નિયમો
 પાઠ શરૂ કર્યા પહેલા સંકલ્પ લેવો
 પાઠ પહેલા દુર્ગા માતાનું ધ્યાન કરો
 પાઠ સમયે લાલ વસ્ત્રો પહેરવા
 દુર્ગા સપ્તશતીના પાઠ વખતે લાલ આસન પર બેસવું

આ પણ વાંચોઃ દૂર કરવા છે તમામ કષ્ટ? તો ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે આ રીતે ઉપાસના કરો માં બ્રહ્મચારિણીની 

 જલ્દી જલ્દી પાઠ ન કરો, ઉચ્ચારણ લયબદ્ધ રીતે કરો
 દુર્ગા સપ્તશતીને લાલ ચુંદડીમાં લપેટીને રાખો
 પાઠ દરમિયાન વચ્ચે બીજુ કશુ બોલવુ નહીં,વચ્ચે ઉઠવુ પણ નહીં
 તમામ અધ્યાયોને 1થી 9 નોરતામાં પુરા કરવા
 આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો
 આ નવ દિવસે માંસ,દારૂ લસણ, ડુંગળીનું સેવન ન કરવું
 દુર્ગા સપ્તશતીના પાઠ સમયે કોઈના પ્રત્યે ખરાબ ભાવના ન રાખો
 પાઠ પુરો કર્યા બાદ ક્ષમા પ્રાર્થના કરી દુર્ગા માતાને અર્પિત કરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Chaitri Navratri 2024 Durga religious ચૈત્રી નવરાત્રી દુર્ગા ધર્મ સપ્તશતી પાઠ Chaitri Navratri 2024

Published by

Ajit Jadeja
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ