બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / maa brahmacharini aarti lyrics chaitra navratri april 2024 day 2 maa brahmacharini aarti

Chaitra Navratri 2024 / દૂર કરવા છે તમામ કષ્ટ? તો ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે આ રીતે ઉપાસના કરો માં બ્રહ્મચારિણીની

Dinesh Chaudhary

Last Updated: 07:04 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrology news: માન્યતા છે કે, બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાથી  ત્યાગ, સદાચાર, સંયમ અને વૈરાગ્ય જેવા ગુણો વધે છે. બ્રહ્મચારિણી એટલે તપસ્યા કરનાર

ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોની શરૂઆત થઈ ચુકી છે. આજે 10 એપ્રિલ 2024ના રોજ ચૈત્રી નવરાત્રીના બીજો દિવસ છે. આ દિવસે દેવી ભગવતીના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાની પરંપરા છે. મા દુર્ગાનું આ સ્વરૂપ પ્રકાશમય હોય છે. માન્યતા છે કે, બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાથી  ત્યાગ, સદાચાર, સંયમ અને વૈરાગ્ય જેવા ગુણો વધે છે. બ્રહ્મચારિણી એટલે તપસ્યા કરનાર. નવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીના આશીર્વાદ મેળવવા માટે અનુષ્ઠાનની સાથે બ્રહ્મચારિણી માતાની આરતી કરવી જોઈએ.

બીજા નોરતે આ રીતે કરો માં બ્રહ્મચારિણીની વિધિપૂર્વક પૂજા, સફળતાની સાથે  યશ-કિર્તી થશે પ્રાપ્ત | puja path shardiya navratri 2022 day 2 maa  brahmacharini shubh muhurat puja ...

માં  બ્રહ્મચારિણી માતાની આરતી

मां ब्रह्मचारिणी की आरती:
जय अंबे ब्रह्माचारिणी माता।
जय चतुरानन प्रिय सुख दाता।
ब्रह्मा जी के मन भाती हो।
ज्ञान सभी को सिखलाती हो।
ब्रह्मा मंत्र है जाप तुम्हारा।
जिसको जपे सकल संसारा।
जय गायत्री वेद की माता।
जो मन निस दिन तुम्हें ध्याता।
कमी कोई रहने न पाए।
कोई भी दुख सहने न पाए।
उसकी विरति रहे ठिकाने।
जो ​तेरी महिमा को जाने।
रुद्राक्ष की माला ले कर।
जपे जो मंत्र श्रद्धा दे कर।
आलस छोड़ करे गुणगाना।
मां तुम उसको सुख पहुंचाना।
ब्रह्माचारिणी तेरो नाम।
पूर्ण करो सब मेरे काम।
भक्त तेरे चरणों का पुजारी।
रखना लाज मेरी महतारी।

વાંચવા જેવું:  નવરાત્રિના 9 દિવસ દરમિયાન કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? જાણો

મા બ્રહ્મચારિણીનો બીજ મંત્રઃનવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીના બીજ મંત્ર 'ह्री श्री अम्बिकायै नमः' નો જાપ કરો. આ દિવસે પૂજા દરમિયાન માતા રાણીને સાકર અર્પણ કરી શકાય છે. માતાને ખાંડ ખૂબ ગમે છે. આ દિવસે બ્રાહ્મણને ખાંડનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર: આ લેખ શાસ્ત્રના નિષ્ણાંતના માગદર્શક હેઠળ લખવામાં આવ્યો છે, જેના આધીન તમે કોઈ પણ દાવો ન કરી શકો, તેમજ કંઈ પણ પાલન કરતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology news Chaitra navratri 2024 Dharma news maa Brahmacharini maa brahmacharini aarti Chaitra Navratri 2024
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ