બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 12 જુલાઈના રવિ પ્રદોષે કરો આ ઉપાય, ભગવાન શિવની કૃપાથી ચમકશે ભાગ્ય

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 12 જુલાઈના રવિ પ્રદોષે કરો આ ઉપાય, ભગવાન શિવની કૃપાથી ચમકશે ભાગ્ય

Last Updated: 12:21 AM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દર મહિનાની બને તેરસે ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. જેમાં અમુક ઉપાય કરવાથી સમાજમાં તમારું માન સન્માન વધે છે.

1/6

photoStories-logo

1. પ્રદોષ વ્રત

દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની તેરસે પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. જેમાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને સુખ આવે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાનું પ્રદોષ વ્રત ખૂબ જ ખાસ છે. કેમ કે બંને રવિ પ્રદોષ વ્રત હશે. પહેલું રવિ પ્રદોષ વ્રત 12 જુલાઈએ આવશે. એવામાં આજે તમને અમુક સરળ ઉપાયો જણાવશું જે તમને જીવનમાં માન અને પ્રતિષ્ઠા અપાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રવિ પ્રદોષ વ્રત તિથિ

વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ તિથિ 12 જુલાઈના રોજ સવારે 2:04 વાગ્યે શરૂ થશે. આ તિથિ તે જ દિવસે સવારે 10:29 વાગ્યે સમાપ્ત થશે. આથીપ્રદોષ કાળને ધ્યાનમાં લેતા જુલાઈનો પહેલો રવિ પ્રદોષ વ્રત 12 જુલાઈ 2026 ના રોજ મનાવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગોળનું પાણી અર્પણ કરો

રવિ પ્રદોષ વ્રત પર તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરો અને તેમાં થોડો ગોળ ઉમેરો. જેમાં આ પાણી શિવલિંગ પર અર્પણ કરો. આમ કરવાથી સમાજમાં તમારું માન-સન્માન વધે છે અને સરકારી કાર્યમાં સફળતા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લાલ ચંદનનો ઉપાય

રવિ પ્રદોષ વ્રત પર શિવલિંગ પર લાલ ચંદનનો લેપ લગાવવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે અને ભગવાન શિવ હંમેશા તમારા પર પોતાના આશીર્વાદ વરસાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અક્ષત અને કાળા તલ

રવિ પ્રદોષ વ્રત પર શિવલિંગ પર અક્ષત અને કાળા તલ ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવ ઘટે છે. આ ઉપાયથી પિતૃઓના શાપથી મુક્તિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pradosh Vrat Lord Shiva Vrat Tithi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ