બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / પરિવારમાં મતભેદ રહે, આ રાશિના જાતકોને સરકારી કામમાં લાભ થશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / પરિવારમાં મતભેદ રહે, આ રાશિના જાતકોને સરકારી કામમાં લાભ થશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ રવિવાર (11 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

12 06 2026 રવિવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ તેરસ, નક્ષત્ર મૃગશીર્ષ, યોગ વૃદ્ધિ, કરણ ગર બપોરે 12:17 પછી વણિજ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) સાંજે 7:05 પછી મિથુન (ક.છ.ઘ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરેલુ જીવનમાં સુખ મળે, સ્ટોક માર્કેટમાં સફળતા મળશે, રોકાયેલા ધનમાં વૃદ્ધિ થાય, મિત્રોનાં સહયોગથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં લાભ થશે, દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ મળશે, પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે, આર્થિક સ્થિતિ સારી રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, આત્મવિશ્વાસમાં વધારો થશે, વિરોધીઓ પરાજિત થાય, વ્યવસાયમાં મહેનત વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચમાં ધ્યાન આપવું, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કર્મચારીઓનો સહયોગ મળે, જોખમી રોકાણો ટાળવા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે તક મળે, સાથિ મિત્રોથી લાભ થાય, ધર્મ-કર્મમાં રુચિ કેળવાય, પ્રોપર્ટી શેરમાં રોકાણ લાભ કરાવે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ કાર્ય માટે ઉત્તમ અવસર, સ્નેહી મિત્રોથી લાભ થાય, લક્ષ્મીજીની કૃપા રહેશે, પરિવારજનોથી આનંદ વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ જણાય, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, પરિશ્રમ અધિક જણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્નેહીજનોથી મુલાકાત થાય, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, આવકમાં ઘટાડો જણાય, ધાર્મિક કાર્યોથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ પર્યટનનાં યોગ બને, ખોટા વિચારોથી દૂર રહેશો, દાંપત્ય સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ-ભાંડુ સાથે મનમેળ રહે, પ્રવાસ યાત્રાથી લાભ થાય, નોકરી ધંધામાં અનુકૂળતા રહે, નવા કામ કરવાની તક મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર ખર્ચમાં વધારો થાય, પાચન શક્તિ મંદ જણાય, ભાગ્યનો સાથ ઓછો મળે, પરિવારમાં મતભેદ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉત્તમ સમય રહે, મિષ્ટાનમાં રુચિ વધે, વડીલ વર્ગથી લાભ થાય, કામકાજમાં વિલંબ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 12 July 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ