બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શ્રાવણ મહિનામાં આ 4 રાશિઓ પર વરસશે મહાદેવની કૃપા! ધન, સફળતા અને સમૃદ્ધિના યોગ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / શ્રાવણ મહિનામાં આ 4 રાશિઓ પર વરસશે મહાદેવની કૃપા! ધન, સફળતા અને સમૃદ્ધિના યોગ

Last Updated: 09:38 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રાવણ મહિનો આગામી 30મી જુલાઈથી શરુ થવાનો છે. આ મહિનો ભગવાન શંકરને સમર્પિત ગણાય છે. આ દરમિયાન ચાર રાશિઓ પર મહાદેવની વિશેષ કૃપા રહેશે.

1/6

photoStories-logo

1. 30મીએ શ્રાવણ મહિનાની શરૂઆત

30મી જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. આ વર્ષે શ્રાવણ મહિનો 30મી જુલાઈથી 28મી ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં શ્રાવણ મહિનામાં ચાર સોમવારના વ્રત આવશે. આ મહિના દરમિયાન શંકર ભગવાનના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. શ્રાવણમાં શિવલિંગનો જળાભિષેક કરવામાં આવે છે. જેમાં ભગવાન શિવને ચાર રાશિઓ ખૂબ જ પ્રિય છે અને આ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. ચાલો તેના વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

આ રાશિ ભગવાન શિવના પ્રિય ચંદ્ર સાથે જોડાએલ છે. જેને મહાદેવ તેમના માથા પર ધારણ કરે છે. આ સ્થિતિમાં મહાશિવરાત્રીનો તહેવાર આ રાશિના લોકો માટે આર્થિક મજબૂતી લાવશે. પૈસા સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામોના સંકેત મળી રહ્યા છે. માનસિક પ્રેશર ઘટશે અને મનને શાંતિ મળશે. પરિવારમાં સારું વાતાવરણ રહેશે જ્યારે વિવાહિત જીવનમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્ક

આ રાશિનો સ્વામી પણ ચંદ્ર છે આથી મહાશિવરાત્રિ પર ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહે છે. જેમાં કરિયર અને બિઝનેસમાં અનુકૂળ પરિવર્તન જોવા મળી શકે છે. આવકમાં વધારો થવાથી લાભ થશે. આ દરમિયાન કરવામાં આવેલ રોકાણ ભવિષ્યમાં સારા પરિણામ આપી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ વધશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મકર

આ રાશિ પર શનિદેવનું પ્રભુત્વ છે જેને ભગવાન શિવના ભક્ત માનવામાં આવે છે. આ સ્થિતિમાં મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે શુભ સમય લઈને આવી શકે છે. જેમાં આર્થિક સ્થિતિ મજબૂત બને અને પૈસા કમાવવાના મોકા ઉભા થશે. નોકરી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં સફળતા મળશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ ધીરે ધીરે પૂરી થશે અને જીવનમાં સંઘર્ષો ઘટશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કુંભ

તમારી રાશિના સ્વામી પણ શનિદેવ છે. આથી મહાશિવરાત્રી પર મહાદેવના વિશેષ આશીર્વાદ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. અગાઉના રોકાણો નફો આપશે. મૂલ્યવાન વસ્તુઓ કે મિલકતમાં રોકાણ નફાકારક સાબિત થઈ શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે. જેના લીધે મહત્વના કાર્યોમાં સફળતા મળશે. સમાજ અને વર્કપ્લેસ પર પ્રતિષ્ઠા વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shravan Month Mahadev Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ