બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / do these religious activity on every thursday for happy life

ઉપાય / ગુરુવારના દિવસે આ કામ કરીને ઘરમાંથી કકળાટ અને દુ:ખો કાઢી શકાય છે

Published By: Krupa

Last Updated: 08:30 AM, 20 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઘણા દુ:ખોથી પીડાતા હોવ અથવા તો તમારા ઘરમાં વારંવાર કકળાટ થતા હોય તો આજે અમે તમને એક ઉપાય જણાવી રહ્યા છીએ. જેમાં તમારે એ ઉપાયો ગુરુવારના દિવસે કરીને તમે કકળાટ અને દુ:ખો દૂર કરી શકો છો.

માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે. જેમ કે ખૂબ મહેનત બાદ પણ ફળ મળતું નથી. કે ત્યારે તમારે યોગ્ય જીવનાથી, ઘરેલૂ કે માનસિક તણાવથી છુટકારો મેળવવો છે? તો ગુરુવારની પૂજામાં આ ખાસ ઉપાય કરો તમને આપોઆપ પરિણામ જોવા મળશે. 

બેસનના લાડુનો ભોગ
દર ગુરુવારે ભગવાન શંકરને બેસનના લાડુનો ભોગ ચઢાવવો. 

પીળા કપડા
ગુરુવારે ગુરુ ગ્રહનો વ્રત રાખી સૂર્યોદય પહેલા સ્નાન કરી પીળા કપડા પહેરો. 

પીળા રંગની વસ્તુઓ ખાવ
વ્રતમાં પીળા રંગના પકવાન અને મોળું મીઠા વગરનું ભોજન ખાવું. 

બૃહસ્પતિ ભગવાનની પૂજા
ગુરુવારે ગુરુ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટાને પીળા કપડા પર બિરાજીત કરી પૂજા કરો. 

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ
ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવીને વિષ્ણુ-સહસ્ત્ર નામનો પાઠ કરો. 

ગુરુવારની વ્રત કથા
પૂજામાં કેસરિયા ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને પીળા લાડુનો ઉપયોગ કરો. 

આ ઉપરાંત ગુરુવારની વ્રત પૂજા સાંભળો અને કરો. 

પૂજા પછી તમારા માથા પર કેસર કે હળદરનો તિલક લગાવી પ્રસાદ જરૂર લો. 

આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરો તેમજ ગુરુમંત્રન જાપ ઓછામાં ઓછા 108 વખત કરો. 

ગાયને લોટના લૂવામાં કાચી ચણાની દાળ નાંખીને ખવડાવો. 

સાંજે કેળાના ઝાડની સામે ઘી નો દીવો પ્રગટાવો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology religious thursday ગુરુવાર બૃહસ્પતિ Solution

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ