ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / અટકી ન જાય PM કિસાન સન્માન નિધિનો 23મો હપતો, જલદી કરી લેજો આ કામ
Last Updated: 04:57 PM, 19 May 2026
ADVERTISEMENT
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 23મો હપ્તો ટૂંક સમયમાં ઈશ્યુ થઈ શકે છે. આ સ્થિતિમાં જો અમુક જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય તો ખેડૂતોના 2000 રૂપિયા ના હપ્તામાં મોડું થવાનું જોખમ રહેલું છે. જેમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે લાભ મેળવવા માટે e-KYC, આધાર લિંકિંગ અને બેંક ખાતાની સાચી માહિતી જરૂરી છે. આ નાની ભૂલોને કારણે ઘણીવાર પેમેન્ટ રોકી દેવામાં આવે છે.
ADVERTISEMENT
23મો હપ્તો ટૂંક સમયમાં ઈશ્યુ થઈ શકે છે. આ સ્થિતિમાં જો અમુક જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય તો ખેડૂતોના 2000 રૂપિયા ના હપ્તામાં મોડું થવાનું જોખમ રહેલું છે. જેમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે લાભ મેળવવા માટે e-KYC, આધાર લિંકિંગ અને બેંક ખાતાની સાચી માહિતી જરૂરી છે. આ નાની ભૂલોને કારણે ઘણીવાર પેમેન્ટ રોકી દેવામાં આવે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સૌ પહેલા PM-KISAN પોર્ટલ પર જાઓ → “Beneficiary Status” પર ક્લિક કરો → તમારો આધાર નંબર, મોબાઇલ નંબર અથવા એકાઉન્ટ નંબર દાખલ કરો → તમારા હપ્તાની સ્ટેટસ ચેક કરો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, જો આ મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ ન થાય તો 23મો હપ્તો આવવામાં મોડું થઈ શકે છે. આથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે બધી માહિતી અપડેટ કરાવે જેથી તેમને 2000 રૂપિયાની સહાય સમયસર મળી રહે.
સંકળાયેલા મુદ્દાઓ