ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Discussion that Prashant Kishore will help Congress in Gujarat Assembly elections

રાજનીતિનું ગણિત / 2022ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ માટે પ્રશાંત કિશોર મહેનત કરશે, શું PKનું કાર્ડ કરાવશે ફાયદો

Published By: Shyam

Last Updated: 04:42 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની નૈયાને પાર લગાડવા પ્રશાંત કિશોર આવશે, શું પ્રશાંત કિશોરના આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસને સત્તાનો રસ્તો દેખાશે

ADVERTISEMENT

  • પ્રશાંક કિશોપ પર કોંગ્રેસને ભરોસો 
  • 2022મા પ્રશાંત કિશરને લાવવા માગ 
  • કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડને કરી રજૂઆત 

વીટીવી વિશેષમાં હવે વાત કરવી છે. 2022ના રણસંગ્રામ માટે ગુજરાતમાં અત્યારથી જ થઈ રહેલા રાજકીય હલનચલન અંગે. કારણ કે, આ વખતે ભાજપ-કોંગ્રેસ તો હશે જ પરંતુ સામે આમ આદમી પાર્ટી પણ ફૂલ તૈયારીઓ સાથે મેદાનમાં હશે. તેવામાં આ વખતે  ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ સાબિત થનાર છે. ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ચમત્કારની આશા રાખી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દુર રહ્યા બાદ આવનાર ચૂંટણીઓમાં સત્તા પર આવવાની અપેક્ષાઓ સાથે..કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવાની માંગ કરી રહ્યા છે. શા માટે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવા માંગે છે?  અને શું પ્રશાંત કિશોરના ગુજરાત આગમનથી રાતોરાત કોંગ્રેસ બદલાઈ જશે? આવો જોઈએ આ રિપોર્ટમાં..

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat congress Prashant Kishor Vidhansabha Election 2022 congress કોંગ્રેસ ભાજપ વિધાનસભા ચૂંટણી 2022 Prashant Kishor

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ