બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સુરત / diamond bourse Construction ropeway broken surat

દુર્ઘટના / સુરતના ડાયમંડ બુર્સમાં કન્ટ્રક્શનનો રોપ-વે તૂટ્યો, 3 મજૂરો નીચે પટકાતા 1નું મોત

Hiren

Last Updated: 06:08 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં હીરા બુર્સ ખાતે કન્ટ્રક્શનનો રોપ-વે તૂટ્યો છે. મહત્વનું છે કે, સુરત શહેરના છેવાડે ખજોદ ખાતે હીરા બુર્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

  • હીરા બુર્સ ખાતે કન્ટ્રક્શનનો રોપ -વે તુટ્યો
  • છઠ્ઠા માળેથી નીચે પટકાયા મજુરો 
  • કામ કરતા 3 મજુરો નીચે પટકાયા 

સુરતમાં હીરા બુર્સ ખાતે કન્ટ્રક્શનનો રોપ-વે તૂટી પડ્યો છે. જેને લઇને છઠ્ઠા માળે કામ કરતા 3 મજૂર નીચે પડકાયા છે. એક મજૂરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ખજોદ ખાતે હીરા બુર્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે

સુરત શહેરના છેવાડે ખજોદ ખાતે હીરા બુર્સ બની રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાયા બાદ ભારતનું સૌથી મોટું હીરા બુર્સ સુરત ખાતે આકાર પામી રહ્યું છે. આ બુર્સ તૈયાર થયા બાદ સુરત શહેરની આર્થિક પરિસ્થિતિને મોટો ફાયદો થશે. સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ બુર્સ આકાર પામી રહ્યું છે. આ બુર્સને પંતતત્ત્વની થીમ ઉપર બનાવવામાં આવી રહ્યું છે. આ બુર્સથી સુરત શહેરની સાથે ગુજરાતને મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. આ ડાયમંડ બુર્સ 2600 કરોડના ખર્ચે આકાર પામી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ