ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે, આ રાશિના જાતકોને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે, આ રાશિના જાતકોને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Last Updated: 10:15 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Rashifal 06 October 2026: તમામ રાશિના જાતકો માટે જુઓ મંગળવાર (06 ઓક્ટોબર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

06 10 2026 મંગળવાર, માસ ભાદરવો, પક્ષ વદ, તિથિ અગિયારસ, નક્ષત્ર આશ્લેષા, યોગ સાધ્ય, કરણ બવ, રાશિ કર્ક (ડ.હ.) રાત્રે 10:16 પછી સિંહ (મ.ટ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે.પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ)

સરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ)

કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનનાં પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઈસ્ટ મિત્રોનો સહયોગ મળશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

ધન, માનનો વ્યય જણાશે. નોકરીમાં પરેશાની રહેશે. માનસિક તણાવ જણાશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાય

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

દરેક કામમાં સફળતા મળશે. ધંધામાં નવીન તકો મળે. નોકરીમાં બઢતીની તકો મળશે. પારિવારિક સંબંધોમાં લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

ધંધાનાં કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત)

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સંબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનથી શુભ સમાચાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે. સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલિત રહેશે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં ધન લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધનુ (ભ.ધ.ફ.ઢ.)

આજે ભાગ્ય અનુકૂળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસનાં કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

વાદવિવાદનાં કામથી બચવું, આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કામની સફળતામાં ખુશી અનુભવશો. નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

માનસિક તણાવ જણાશે. વિરોધીઓથી સાવધાન રહેવું. નિરાશાથી દૂર રહેવું, ખર્ચ બાબતે સંભાળવું.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 06 october 2026 Today Panchang Today Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ