બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટ / daughter poor family I will example sustain healthy democracy Ganiben Thakor

લોકસભા ચૂંટણી 2024 / 'હું ગરીબ પરિવારની દીકરી છું, તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ' - ગેનીબેન ઠાકોર

Ajit Jadeja

Last Updated: 03:05 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે. પાલનપુરના મોટા ગામની જાહેરસભામાં પોતાને ગરીબ પરિવારની દીકરી ગણાવી

 

Banaskantha Political News: બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે. બનાસની બહેન તરીકેના પ્રચાર બાદ ગરીબની દીકરી તરીકે ગેનીબેને પ્રચાર શરૂ કર્યો છે. પાલનપુરના મોટા ગામની જાહેરસભામાં પોતાને ગરીબ પરિવારની દીકરી ગણાવી કહ્યુ હું ગરીબ પરિવારની દીકરી છું, તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર ચર્ચામાં છે. અગાઉ તેમણે પોતાને બનાસની બહેન ગણાવી પ્રચાર કર્યો હતો. તો હવે તેમણે પોતાને ગરીબ પરિવારની દિકરી ગણાવી પ્રચાર શરૂ કર્યો છે. પાલનપુરના મોટા ગામે જાહેરસભામાં ગરીબ પરિવારની દીકરી ગણાવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Lok Sabha seat Lok Sabha Election 2024 ગેનીબેન ઠાકોર બનાસકાંઠા રાજકીય ન્યુઝ બનાસકાંઠા લોકસભા બેઠક લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ