ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 45 દિવસમાં પગાર પંચ લાગુ પાડશે મોદી સરકાર, આ કર્મચારીઓને મોટી ભેટ

કામની વાત / 45 દિવસમાં પગાર પંચ લાગુ પાડશે મોદી સરકાર, આ કર્મચારીઓને મોટી ભેટ

Published By: Bijal Vyas

Last Updated: 04:05 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓને આઠમાં પગાર પંચની ભલામણાનો આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ પગાર પંચનું એલાન ગયાવર્ષે જાન્યુઆરીમાં જ કરી દીધી પરંતુ સમિતિનું ગઠન નવેમ્બરમાં થયો.

ADVERTISEMENT

કેન્દ્રીય કર્મચારીઓને આઠમાં પગાર પંચની ભલામણાનો આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ પગાર પંચનું એલાન ગયાવર્ષે જાન્યુઆરીમાં જ કરી દીધી પરંતુ સમિતિનું ગઠન નવેમ્બરમાં થયો. આ સમિતિને 18 મહિના માં ભલામણોને સરકારને સોંપવાની ડેડલાઇન આપી દીધી છે. આઠમાં પગાર પંચની ભલામણને લાગુ થવામાં હજી લગભગ એક વર્ષથી વધારે સમય છે પરંતુ તેની પહેલા મોદી સરકારે એક મોટો નિર્ણય લેશે. હકીકતમાં મોદી સરકાર પશ્ચિમ બંગાળમાં 7માં પગાર પંચને 45 દિવસની અંદર જ લાગૂ કરશે.

શું છે મામલો?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઘોષણા પત્ર જારી કર્યુ હતું. આ ઘોષણાપત્રમાં અનેક ઘોષણાઓ કરવામાં આવી છે. તેમાં સૌથી મોટી ઘોષણા 7માં પગારપંચને લાગૂ કરવામાં આવી છે. ઘોષણા પત્ર અનુસાર, 7માં પગાર પંચને 45 દિવસોની અંદર લાગૂ કરવી અને કેન્દ્ર બરાબર મોંઘવારી ભથ્થુ આપવાની વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ અલગ-અલગ ચૂંટણી સભામાં 7માં પગાર પંચનો મોટો મુદ્દો બનાવ્યો અને કહ્યુ હતું કેસ બંગાળમાં બીજેપીની સરકાર બનતા જ આ લાગૂ કરવામાં આવશે. હવે જ્યારે પશ્ચિમ બંગાળમાં બીજેપીને ઐતિહાસિક જીત મળી છે તો તે માનવામાં આવી રહ્યુ છે કે રાજ્યની નવી સરકાર 7માં પગારપંચને લાગૂ કરવામાં આવશે.

money-simple-2

મોટો મુદ્દો રહ્યો DA

પશ્ચિમ બંગાળમાં મોંઘવારી ભથ્થુ એક મોટો મુદ્દો રહ્યો છે. સરકારી કર્મચારીઓને ડીએ એરિયર માટે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હજી પશ્ચિમ બંગાળ માટે સરકારી કર્મચારીઓને છઠ્ઠા પગારપંચની ભલામણના આધારે સેલેરી મળી રહી છે. જો બીજેપીની નવી સરકાર 7માં પગાર પંચને લાગૂ કરી છે તો તેનાથી પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પેન્શનરોનો લાભ મળી શકે છે. તેનાથી રાજ્યને સરકારી કર્મચારીઓની સેલેરીમાં બંપર ઉછાળ હશે.

આ પણ વાંચોઃ બિટકોઇન 80000 ડૉલરને પાર, એક જ મહિનામાં 20 % નો ઉછાળો

બંગાળમાં બીજેપીની સરકાર

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 206 સીટ જીતીને 2/3થી વધારે બહુમત હાસિલ કરીને ઇતિહાસ રચી લીધો અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનું અંત કરી દીધું. પશ્ચિમ બંગાળની 294 સદસ્યો વિધાનસભામાં બહુમતના આંકડા 148 છે. જો કે, ફાલ્ટામાં મતદાન રદ્દ થવાનું કારણ 293 નિર્વાચન ક્ષેત્રોના મતોની ગણતરી થઇ અને આ કારણથી હાલ બહુમતા આંકડા 147 છે. નહીંતર બીજેપીની આ ઇતિહાસિક જીત બાદ જોવાનું મહત્વનું રહેશે કે, જે વાયદા કરવામાં આવેલા છે તે ક્યાં સુધીમાં લાગૂ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

salary implement dearness allowance 7th pay commission

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ