આગાહી / તો આ તારીખે ભારતમાં કોરોનાગ્રસ્તની સંખ્યા 21 લાખ થશે, 13 દિવસમાં કેસ ડબલ; નિષ્ણાતોનો દાવો

Covid 19 cases in India can rise to 21 lakh in July

ભારત વિશ્વભરમાં કોરોનાવાયરસનું એક હોટ સ્પોટ બની રહ્યું છે અને અહીં ચેપના 1,38,500 થી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં કોવિડ 19 ને કારણે 4,024 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ભારત હવે કેસના મામલે ઈરાન પછી ટોપ 10 દેશોની યાદીમાં જોડાયો છે. જો કે હવે મિશિગન યુનિવર્સિટી અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ કોરોના મોડેલ દ્વારા ચેતવણી આપી છે કે ભારતમાં જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં 21લાખ લોકોને ચેપ લાગી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ