બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astrology news coronavirus lockdown 30000 weddings on aksay tritiya postpone but after 26 april effect of corona will lessen

સંકટ / કોરોનાને કારણે આ એક જ દિવસે લેવાયેલા 30,000 લગ્ન ટળ્યા, 26 એપ્રિલથી શરૂ થાય તેવી શક્યતા

Published By: Krupa

Last Updated: 10:47 PM, 13 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા તિથિને વર્ષનું સૌથી શુભ મુહૂર્ત હોય છે. આ મુહૂર્તમાં કરવામાં આવેલું પ્રત્યેક શુભ કામ સફળ અને મંગળદાયક હોય છે. એટલા માટે અક્ષય તૃતીયાએ મોટી સંખ્યામાં લોકો લગ્ન કરે છે.

  • લૉકડાઉનના કારણે હજારો લોકોને બદલવી પડી લગ્નની તારીખ 
  • 26 એપ્રિલે બુધ અને સૂર્યના મેળાપ બાદ ફરીથી પરત ફરશે સુખ-સમૃદ્ધિ

કહેવાય છે આ તિથિએ એ લોકોના લગ્ન થઇ જાય છે, જેની કુંડળીમાં લગ્નનો યોગ બની રહ્યો નથી. આવનારી 26 એપ્રિલે અખાત્રીજ છે, આ તિથિને દિલ્હીમાં જ લગભગ 30 થી 40 હજાર લગ્ન થવાના હતા, જેને લૉકડાઉનના કારણે ટાળવા પડ્યા.

જ્યોતિષ અનુસાર 26 એપ્રિલે અખાત્રીજના દિવસે સવારે 5.45 થી બપોરે 12.19 સુધી વર્ષનું સૌથી સારું મુહૂર્ત છે. લગ્ન ટળવાના કારણે માત્ર એ લોકોનુ નુકસાન થયું છે જેમના લગ્ન થવાના હતા, પરંતુ ઘણા બધાને નુકસાન થયું છે. 

અક્ષય તૃતીયા બાદ સ્થિતિમાં સુધારો થવા લાગશે, કોરોનાની અસર પણ ઓછી થવા લાગશે. એમને જણાવ્યું કે 27 ડિસેમ્બરે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ લાગ્યા બાદથી જ હવામાં સૂક્ષ્મ જીવાણું હાવી થવા લાગ્યા હતા. હવે 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 26 એપ્રિલથી બુધ અને સૂર્યનો મેળ થશે. જેનાથી આદિત્ય રોગ બનશે. ત્યાર બાદ સુખ-સમૃદ્ધિ પાછી આવશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus aksay tritiya lockdown અક્ષય તૃતીયા અખાત્રીજ લૉકડાઉન Problem

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ