બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat cm meeting with district collector secretary and health officer

LOCKDOWN / CM રૂપાણીએ કરી કલેક્ટર સહિત મોટા અધિકારીઓ સાથે બેઠક, 17 મે બાદ શું કરવું તે અંગે થઈ ચર્ચા

Published By: Gayatri

Last Updated: 02:17 PM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે 3 લોકડાઉન બાદ હવે LOCKDOWN 4.0 આવશે કે છૂટછાટ મળશે આ માટે મુખ્યમત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સાથે આ અંગે બેઠક કરી હતી.

  • CM રૂપાણીની વીડિયો કોન્ફરન્સથી બેઠક 
  • જિલ્લાઓના કલેકટર,મ્યુ.કમિશનરો સાથે બેઠક 
  • જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે બેઠક 

કોરોનોના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી બેઠક કરી છે. સીએમ રૂપાણીએ જિલ્લાઓના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ IG સાથે બેઠક કરી છે. 

17 મે બાદ કઈ રીતે છૂટછાટ આપી શકાય

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ પણ હાજર રહ્યા હતા. 17 મે બાદ કઈ રીતે છૂટછાટ આપી શકાય તે અંગે ચર્ચા કરાઈ હતી. 

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો 

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાને કારણે 513  લોકો જીવ ગુમાવી ચુક્યા છે. ગુજરાતમાં કોરોનાના 8542 કેસ નોંધાઈ ચુક્યા છે.

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 6086 1482 400
Baroda 547 298 31
Surat 914 533 39
Rajkot 66 46 1
Bhavnagar 95 42 7
Anand 80 70 7
Bharuch 31 25 2
Gandhinagar 139 33 5
Patan 27 20 1
Panchmahal 65 33 4
Banaskantha 81 33 3
Narmada 13 12 0
Chhota Udepur 14 13 0
Kutch 8 6 1
Mehsana 52 37 2
Botad 56 18 1
Porbandar 3 3 0
Dahod 20 4 0
Gir Somnath 12 3 0
Kheda 29 8 1
Jamnagar 29 2 2
Morbi 2 1 0
Sabarkantha 26 3 2
Arvalli 74 22 2
Mahisagar 44 17 1
Tapi 2 2 0
Valsad 6 4 1
Navsari 8 7 0
Dang 2 2 0
Surendranagar 3 1 0
Devbhoomi Dwarka 4 0 0
Junagadh 3 0 0
Other State (Rajasthan) 1 0 0
       
TOTAL 8542 2780 513

ગુજરાતમાં આ શહેરો છે હોટસ્પોટ

અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગરને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યુ છે અને રેડઝોનમાં મૂકવામાં આવ્યો છે ત્યારે આ ઝોન મુજબ છુટછાટ અપાશે. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

CM રૂપાણી Coronavirus coronavirus in Gujarat lockdown કોરના વાયરસ લોકડાઉન સીએમ રૂપાણી coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ