બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ભારત / Congress list of 16 candidates out; fields Vikramaditya Singh from Mandi, Manish Tiwari from Chandigarh

લોકસભા ચૂંટણી / ચંદીગઢથી મનિષ તિવારી, મંડીથી વિક્રમાદિત્ય, કોંગ્રેસ વધુ 16 ઉમેદવારો જાહેર કર્યાં

Hiralal

Last Updated: 09:40 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે વધુ 16 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે વધુ 16 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે જેમાં હાઈ પ્રોફાઈલ બે બેઠકો ચંદીગઢથી મનિષ તિવારી અને હિમાચલની મંડી બેઠક પર વિક્રમાદિત્ય સિંહને ટિકિટ આપી છે. મંડી બેઠક પર વિક્રમાદિત્ય સિંહનો મુકાબલો ભાજપની કંગના રનૌત સામે થશે. આ 16 ઉમેદવારોમાં ગુજરાતના 4, હિમાચલના બે ચંદીગઢના 1 અને ઓડિશાના 9 ઉમેદવારો સામેલ છે. 

નવી યાદીમાં કોણ મોટા માથાં 
કોંગ્રેસની નવી યાદીના 16 ઉમેદવારોમાં બે મોટા નામ સામેલ છે જેમાં ચંદીગઢથી મનિષ તિવારી જેઓ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યાં છે અને હિમાચલની મંડી બેઠક પર વિક્રમાદિત્ય સિંહ સામેલ છે તો ગુજરાતમાંથી ચાર ઉમેદવારોમાંથી અમદાવાદ વેસ્ટ પર પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ સામેલ છે. 

કોંગ્રેસે જાહેર કર્યાં ગુજરાતના બાકીના 4 ઉમેદવારો 
કોંગ્રેસની 16 ઉમેદવારોની યાદીમાં ગુજરાતમાં બાકી રહેલી 4 બેઠકોના ઉમેદવાર પણ સામેલ છે જેમાં મહેસાણા બેઠક રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, 
રાજકોટથી પરેશ ધાનાણી અને નવસારીથી નૈષદ દેસાઈને ટિકિટ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ