Daily Dose / મોદી સરકારને કલીનચિટ, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

કેન્દ્ર સરકારની નોટબંધીને સુપ્રીમ કોર્ટે યોગ્ય માનીને તેની સામે દાખલ કરેલી 58 અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રીમે શા માટે તેને યોગ્ય માની આવો જાણીએ આજના Daily Dose

બ્રેકિંગ ન્યૂઝ