બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / 'Cardiac or any other ailment...', admission ban posters at Saurashtra University

આદેશ / 'હ્રદયને લગતી અથવા અન્ય કોઇ બીમારી હોય તો...', સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગ્યા પ્રવેશબંધીના પોસ્ટર્સ

Priyakant

Last Updated: 10:22 AM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saurashtra University Latest News: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય, આ લોકો માટે યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં લાગ્યા પોસ્ટર
  • હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના 
  • સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી
  • હ્રદય રોગથી બિમાર લોકો માટે સૂચના 
  • સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના 
  • હાર્ટએટેકના કિસ્સાઓ વઘતા નિર્ણય

Saurashtra University News : ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. 

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. ખાસ કરીને યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે. વિગતો મુજબ હ્રદય રોગની બિમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે, સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે. નોંધનિય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોઇ આ મોટો નિર્ણય લેવાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ