ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Buy the new Nakkor TVS Scooty Pep for just Rs 8,999

Auto / માત્ર 8,999 રૂપિયામાં ખરીદી લો નવી નક્કોર TVS Scooty Pep+, જાણી લો વિગત

Last Updated: 11:04 PM, 15 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટુવ્હીલર નિર્માતા કંપની ટીવીએસ મોટર ઇન્ડિયાએ પોતાની સૌથી વધુ વેચાવાવાળી સ્કૂટી TVS Scooty Pep+ પર ખાસ ઑફરની ઘોષણા કરી છે. વૅબસાઇટ અનુસાર તમને આ સ્કૂટી 8999 રૂપિયાના ડાઉનપેમેન્ટ પર પોતાના ઘરે લઇ જઇ શકો છો. સાથે જ તમને આ સ્કૂટી પર 1777 રૂપિયા પ્રતિ મહિનાની ઇએમઆઇનો ઓપ્શન પણ આપે છે.

ADVERTISEMENT

  • 8999માં ખરીદો નવી સ્કૂટી 
  • ટીવીએસ આપી રહ્યું છે ઑફર
  • બે નવા વેરિએન્ટમાં મળી રહી છે સ્કૂટી 

TVS Scooty Pep+નું વેરિએન્ટ 

ટીવીએસ મોટર ઇન્ડિયાએ TVS Scooty Pep+ના બે વેરિએન્ટ બજારમાં ઉતાર્યા છે. જેમાં પહેલુ વેરિએન્ટ TVS Scooty Pep+ Glossy અને બીજુ વેરિએન્ટ TVS Scooty Pep+ matte Edition. તમને જણાવી દઇએ કે, આ બંને વેરિએન્ટમાં 7 કલર ઉપલબ્ધ છે. 

શું છે TVS Scooty Pep+ના ફીચર્સ 

કંપનીએ TVS Scooty Pep+માં ડીઆરએલ એલઇડી હેડ લેમ્પ આપ્યો છે, સાથે જ તેના રિયર સાઇડમાં 3ડી પ્રિમિયર લોગો આપવામાં આવ્યો છે. જે આ સ્કૂટીને આકર્ષક લૂક આપે છે. કંફર્ટ માટે સ્કૂટીમાં પેટલ સીટ આપવામાં આવી છે. 

TVS Scooty Pep+ની કિંમત 

ટીવીએસ મોટર્સ ઇન્ડિયા અનુસાર TVS Scooty Pep+ Glossyની કિંમત 54,374 છે જ્યારે TVS Scooty Pep+ Matte Editionની કિંમત 56,244 રૂપિયા છે. 

TVS Scooty Pep+​પર ઑફર 

ટીવીએસ મોટર ઇન્ડિયા અનુસાર TVS Scooty Pep+ના કોઇ પણ વેરિએન્ટને તમે 8999 રૂપિયાના ડાઉનપેમેન્ટમાં ઘરે લઇ જઇ શકો છો. તો બંને વેરિએન્ટ પર તમને 1777 રૂપિયા ઇએમઆઇનો ઓપ્શન આપે છે. 

TVS Scooty Pep+નું એન્જીન 

આ સ્કુટીમાં કંપનીએ 87સીસીના 4 સ્ટ્રોક સિંગલ સિલેન્ડર એર કુલ એન્જીન આપ્યુ છે. જે 4KW power 6.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

TVS Scooty Pep+ Two Wheelers automobile સ્કૂટી Auto
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ