ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:24 PM, 20 May 2025
ADVERTISEMENT
Stock Market Live Updates: ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 872.98 પોઈન્ટ એટલે કે 1.06 ટકાના ઘટાડા સાથે 81,186.44 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 261.55 પોઈન્ટ એટલે કે 1.05 ટકાના ઘટાડા સાથે 24,683.90 પર બંધ થયો.
ADVERTISEMENT
છેલ્લા કલાકોમાં શેર બજારમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો. ચારેબાજુ વેચવાલીથી નિફ્ટી 250 પોઈન્ટ અને સેન્સેક્સ-નિફ્ટીમાં લગભગ 1-1%નો ઘટાડો જોવા મળ્યો. બેંક નિફ્ટીમાં પણ લગભગ 1%નો ઘટાડો જોવા મળ્યો. મિડકેપ ઇન્ડેક્સ 1.5% ઘટ્યો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 872.98 પોઈન્ટ અથવા 1.06 ટકાના ઘટાડા સાથે 81,186.44 પર બંધ થયો.
ADVERTISEMENT
સેન્સેક્સ-નિફ્ટી 1% ઘટીને બંધ થયો
છેલ્લા કલાકોમાં બજારમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો. ચારેબાજુ વેચવાલીથી નિફ્ટી 250 પોઈન્ટ અને સેન્સેક્સ-નિફ્ટીમાં લગભગ 1-1%નો ઘટાડો જોવા મળ્યો. બેંક નિફ્ટીમાં પણ લગભગ 1%નો ઘટાડો જોવા મળ્યો. મિડકેપ ઇન્ડેક્સ 1.5% ઘટ્યો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 872.98 પોઈન્ટ ઘટીને 81,186.44 પર બંધ થયો. નિફ્ટી 261.55 પોઈન્ટ ઘટીને 24,683.90 પર બંધ થયો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 216 રૂપિયાના પ્રાઇઝ બેન્ડવાળા આ IPOમાં પૈસા લગાવ્યા? જે ફાયદો કરાવશે, ગુજરાત સાથે છે નાતો
ADVERTISEMENT
કોલ ઈન્ડિયામાં જોરદાર ઉછાળો
કોલ ઈન્ડિયાએ નબળા બજારમાં પણ મજબૂતાઈ દર્શાવી. શેર લગભગ ૩ ટકા વધીને નિફ્ટીનો ટોપ ગેઈનર બન્યો. બે પેટાકંપનીઓ, બીસીસીએલ અને સીએમપીડીઆઈના આઈપીઓ માટેની તૈયારીઓને કારણે શેરમાં તેજી જોવા મળી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT